________________
બિરાજે
નાથ;
એમ વૈરાગ્યરસે ભર્યો, રવિ ઉશે. ભૂપાળ; સમવસર્યા વનમેં તા, વીરજિસં થાળ. all દેવે સમવસરણ થ્થુ; તખત બિરાજે વનપાલક મુખ સાંભળી, આવે તૃપ બહુ સાથ. //૪ વંદી છ પ્રદક્ષિણા, બેઠા યથોચિત ઠામ; પ્રભુવાણી અમૃત સમી. સુણી પામ્યા વિશ્રામાં પણ લહી વૈરાગ્ય ધરે જઇ, મેળવી મંત્રી સાથ; ચિત્રસેન પદ થાપીને, લીયે દીક્ષા પ્રભુ હાથ. કો. વિમળા પણ સંયમ લીયે, લહી સંસાર અસારુ ગ્રહણ આસેવત શીખતા, ભૂતળ કરત વિહાર || ચિત્રસેન રાજી થયો, પાળે રાજ્ય મહત; પંચસયા મંત્રી શીરે રત્નસાર સ્થાપત. તા. દ્વિ કેતા વીત્યે થક, રાસાર કરે ચિંત; આવળી ત્રણ વળી ગઇ, પણ નવિ હુઆ નચિંત. I કહે નૃપને પુણ્ય જ કરો, પુણ્યથી પાપ પલાય; તુમ શિર કષ્ટ છે મોટકુ, ટળશે તવ સુખ થાય. ll૧oll તવ રાજા ગુરુસ્વતી, ભક્તિ કરે એકચિત; જીવ અમારી પળાવતાં, દાન દીયે બહુ વિત્ત. ૧૧. પણ મંત્રી નૃપ પાસથી ન રહે ક્ષણ એક દૂર ભોજન પણ ભેગા કરે, રાત્રે ચોકી હજૂટ ૧રી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२४५