________________
રામરામ હું તો મારે ઘેર જઈશ. કહીને જયવંત ત્યાંથી ઉઠીને ઘરભણી ચાલવા લાગ્યો.
ઘરે આવીને પોતાની પત્નીને જોતા જ ઘણો આનંદ પામ્યો. પોતાની બધી વાત કહી. બંને હસી પડ્યા વળી બંનેનો સંસાર આનંદ અને પ્રેમથી ભરેલો ચાલ્યો જાય છે. દેવગુરુની આરાધના કરતાં વ્રત નિયમ પાળતાં હતા. ગુરુની અપૂર્વ ભકિત કરતાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે ગયા.
આ પ્રમાણે આ ત્રીજા ખંડની છઠ્ઠી ઢાળ આનંદ વિનોદના વચનથી કવિરાજે પૂર્ણ કરી.
-: દુહા :
પદ્માવતી કહે સુણો સખી, નહિ પટ્ટધર એ ધૂર્ત, કરીયે પરીક્ષા પરણશું, મનવાંછિત વરત. /// દાસી મુખે નરપતિ સુણી, હર્ષ લહે સુવિશેષ; સ્વયંવરા મંડપ થ્યો; કરી સામગ્રી અશેષ. /રો. ગામ નગરના ભૂપને; તેઓ કરી બહુમાન; રાજસુતાને સ્વયંવરે, આવો સપુત્ર સયાત. all ઋદ્ધિ સહિત આવ્યા સવિ, રત્નપુરી ઉધાન; ગૌરવ તસ ભુપતિ કરે; તૃણ અશનાદિ વિતાન. જો સ્તંભ સ્ફટિકમયી ઝગમગે,
નાટારંભ, પંચવર્ણ ચિત્રામણ, સ્વર્ગ વિમાન અચંભ. પણ પંક્તિ સિંહાસન શોભતી, ચંફ્ટવા ચોસાલ; ધૂપઘટા ગગને ચલી, દ્વારે કુસુમની માળ. કો. દેખી તૃપ સવિ હરખીયા, મંડપ રચતા સાર; મુહૂર્તસર તિાં આવીને, બેઠા સહુ પરિવાર, Ilol
પૂતળી
૧-વાહન સહિત ર-વિસ્તાર
હિ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ચંદ્રશેખર રવો શો -
૨૨૫