________________
શ્તે ભૂલાય એ ઉપકારો ?
ઃ પરમોત્કૃષ્ટ પરમાત્મા... :શ્રી યુગાદિદેવ ઋષભદેવ પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા શ્રી વિમળનાથ પરમાત્મા
દિવ્યકૃપા ઃ
પરમોપકારી શાસનસમ્રાટ પ.પૂ. આ.ભ.વિ. નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ. પરમોપકારી પ્રશાંતમૂર્તિ પૂજયપાદ આ.ભ.વિ. દેવસૂરીશ્વરજી મ.સા. પરમોપકારી સંયમદાતા પ.પૂ. દાદી કમળપ્રભાશ્રીજી મહારાજ સાહેબ. પરોપકારી સંયમજીવનના સુકાની પ.પૂ. ગુરુદેવશ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા. -: પ્રેરકદાતા તથા આશીર્વાદદાતા :
-
વ્યાકરણાચાર્ય પ.પૂ.આ.ભ.વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. વિર્ય પ.પૂ.આ.ભ.વિ. શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. વ્યાખ્યાનકાર પ.પૂ.આ.ભ.વિ. પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ. -: ગ્રંથ નિર્દેશક ઃ
પ.પૂ.આ.ભ.વિ. પ્રદ્યુમનસૂરીશ્વરજી મહારાજ સાહેબ. -: પ્રેરણાદાતા :
ગુરુવર્ય પ.પૂ. ૫દ્ તિલકપ્રભાશ્રીજી મ.સા. અનુવાદનું વાંચન :
-:
અ.સૌ. ભાનુમતિબેન અમૃતલાલ શાહ (એલ.એલ.બી.) ગોળ શેરી, સુરત. અ.સૌ. રૂપલ રાકેશકુમાર શાહ (બી.એ.) છાપરીયા શેરી, સુરત.
-: અનુવાદમાં સુધારો વધારો કરનાર :પ્રોફેસર શ્રીયુત કાન્તીભાઇ બી. શાહ (ખાનપુર, અમદાવાદ) -: ચિત્રૌ તૈયાર કરી આપનાર :
અ.સૌ. નલિનીબેન હરિશભાઇ રાંદેરીયા, અંબાજી રોડ, સુરત. ફેનીલ શાહ (પેરા, પાલડી, અમદાવાદ)
-: કલર ચિત્ર તૈયાર કરી આપનાર તથા સી.ડી. કરી આપનાર :
શ્રીયુત પટેલ પ્રવિણભાઈ આર્ટીસ્ટ, ભૂમિકા એપાર્ટમેન્ટ, (પેરા, પાલડી, અમદાવાદ) -: પ્રુફ રીડીંગ કરનાર :
પ્રોફેસર શ્રીયુત પ્રવિણભાઈ પી. પાસવાલા, સુરત.
-: પુસ્તક તૈયાર કરી આપનાર :ભૂપેન્દ્રભાઇ એમ. બદામી
નિર્ભય બદામી, તંજસ બદામી. (વડાચૌટા, સુરત.)
૧૩)