SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ નૃપ નગરે પડઠ વાવે, નર જે કોઇ દક્ષ કહાવે; મુજ નંદિનીને સમજાવે છે લાલ. પુણ્ય ૧ળા મંત્ર યંત્ર ને તંત્ર બનાવે, નરદ્વેષીપણું જીંડાવે; તસ રાય સુતા પરણાવે હો લાલ.. પુણ્ય ૧૮ વળી રાજ્ય અર્ધ તસ દેશે, જગમાંહે સુયશ વશે; મનોવિંછિત મેળા લેશે હો લાલ... પુણ્ય ૧ કોઇ પsઠ છબે નહિ લોક, નિત્ય પsઠ વાવે ફોક; રાજા મત ધરતો શોક હો લાલ.. પુણ્ય /રoll ચિત્રસેન તે પsહ સુણીને, નિજ મિત્ર શું વાત કરીને; વળી જ્ઞાતી વયણ સમરીને હો લાલ. પુણ્ય ર૧ ચિત્રકરને ઘર હોય જાવે, એક પણે રૂપ કરાવે; વન સરોવર પંખી મેળાવે હો લાલ... પુણ્ય /રરી વડ ઉપર પંખીમાળા, હંસ હંસલી બાળક બાળા; ફરતી લાગી સ્વતી જવાળા હો લાલ. પુણ્ય સી. રહી હંસી બચ્ચાની પાસે, ગયો હંસ ઉદકતી આશે; પડી સા શ્વમાં શીશુ ત્રાસે હો લાલ. પુણ્ય //રજો હંસ ચાંચ ભરી જળ લાવ્યો, પ્રિયા મરણે મોહે મુંઝાવ્યો; છાતી ફાટી શીખી ઝપાવ્યો હો લાલ. પુણ્ય રિપો ચિત્રપટ સવિ આલેખી, દેખાવે લોક વિશેષી; . કરે વાત સકલજત દેખી હો લાલ. પુણ્ય છો કુંવરીની સખીઓ આવે, જોઇને તસ વાત સુણાવે; પદ્માવતી શીશ ધુણાવે હો લાલ.. પુણ્ય રી. ઘસીને કહે ઇાં લાવો, નર હોય સ્પષ્ટ દેખાવો; મુજને જોવા મત ભાવો હો લાલ... પુણ્ય / સુણીને સખીઓ તિહાં જાવે, ભણે સ્વામિની તુમને તેડાવે; કહે સો ભયમાં કુણે આવે ? હો લાલ.. પુણ્ય //રો ીિ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર trળનો રાસ) ૧૯૩
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy