________________
એમ સુણી સા કહે મુજને આ વાત હું મા. ફાસુ મૂળ ફળ પત્ર પડ્યાં ભક્ષણ કર્યું. મા.ll૧પ ચપળ વિષયબળ સંગતિ રહેવું લોકમાં; મા. વળી સંયોગ વિયોગ વસવું શોકમાં; મા. એમ કહેતી રહે છે પશુમેં ન તજે ગ્રહ મા. શુક વદે નર ! તમે પૂછયું તે મેં સવિ કહ્યું. મા./૧છો નૃપ કહે ઉઠશું તુમ સાધર્મી વંદીને; મા. એણિકા ભણે રાજન! ન જાઓ છડીને; મા. વત તપ કરતાં સમતિધર શ્રાવક મળ્યાં; મા. જિનપૂજન વનવાસ મતોથ સવિ ફળ્યાં. મા./૧૭ થઇ મધ્યાહની વેળા જલ મજજત કરો; મા. વતÁત્યે આદીશ્વર પૂજા અનુસરો; મા. અમે પણ જિનપૂજા કરશું વિધિએ ખરે; મા. એમ કહી બિહુંજણ જઇ જિનપૂજા કરે. મા.૧૮ નિસિહી પ્રમુખ શત્રિક સાચવીને વિસરે; મા. રાજકીય દતિ તરુઘમાં સંચરે; મા. એણિકા જળ ફળ લાવીને ભેટ જ કરે; મા. ખાન પાન ક્ષણ વિશ્રમી એણી ઉચ્ચરે. મા./૧લી. સામુદ્રિક ભણી તુમ લક્ષણ શુક દેખીયા; મા. લોહચમક પણે મુજ ચિતડાં સંહરી લીયાં; મા. એમ કહી ભાષા કલા નીતિ શાસ્ત્ર કથાવતી; મા. એણિકા તિહાં કીર કુંવર મન જતી. મા.//રoll એણી કહે તુમ દેશ જાતિ કુલ વંશ ગ્યો? મા. સાધર્મિક આગે કહેતાં અંતર કિશ્યો? મા. કુંવર કહે કાશીપતિ પુત્ર પિછાણો; મા. કેવલીવયણથી
જાણો. મારો
નામ
અમારું
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૪૮