________________
દુરાચરણી એ મારી કિહાં જઇ ઉપની; મા. હવે તે સુણજો વાત શ્રીમતી તારી તણી. મારો કોઇ ભવાંતર પુણ્ય ઉદ્ય સ્થિતિએ વળી; મા. પાપતણાં ફળ ભોગવી નરકથી નીકળી; મા. બાંધવ મુનિ દર્શનથી નર ગતિમાં ગઇ; મા.
તૃપ પદ્મતણી કન્યા થઇ. મા.//all ખી વિર્ભાગે સિંહદેવ જી જી કા; મા. લેઇ નાખી વિંધ્યા-ગિરિસ્વત બાલિકા; મા. નિર્ણય પાપીને નહિ કરુણા એક ઘડી, મા. કિસલય કોમલ પ2 પુણ્ય થકી પડી. મા.૪ શીતળ પવનની લહેરે સજજ થઇ; મા. દુમન ચિંત્યું ન થાય રતિ જસ જાગતી; મા.
એક સગર્ભા હરિણી તિહાં આવતી; મા. કન્યા પાસે પ્રસવ થવા વેદાવતી. મા./પો જાણે જગ્યા હોય બાળ મેં સાં આર્જવવતી; મા. બેહુને ધરી સ્તન નીચી પડી ધવરાવતી; મા. મહોટા કર્યા હોય બાળ તિણે સ્થાનિક રહી; મા. કન્યા પુણ્ય પસાય થયો ભય કોઇ નહિ. મા.કો હરણાં વાનર બાળકશું ભેલી મે; મા. વતફળ ખાતી યૌવન પામી તિમ ભમે; મા. વનકુંજે ઘર શયન વિશાળ શિલાતલે; મા.
ખી સબરી અંગ ધરી ફરે વલ્કલે. માળી પંખી
પશુસંગે રહે મણાથી નાસતી; મા. તે તુમે દીઠી મૃગટોળામેં જાવતી; મા. કેવલી કહે અમ પરભવની તે સહોરી; મા. વિધાધર હોય કેવલીને પૂછે ફરી. મા.ll
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૪૬