________________
!!!!11 ૧૨ )
ઘર તજી લાજે હો કે, જઇ પરદેશ ફરે; વિષને ફાંસે હો કે, નર ને નારી મરે; તર તિરિ માંસ જ હો કે, ખાતાં નાસ નહિ; વિપ્ર વણિક જ હો કે, અસુરતા ઘસ બને. ૧રો મિત્ર વિછોહી હો કે, જાવે ભૂખ સરે; મા મૂછાળા હો કે, દીનપણું ધરે; માતા પિતા સુત હો કે, ચૌદે મણ સોમ લઘુ પર હો કે, લોક કરુણા ધરે /૧૩ ભિક્ષાવૃતિએ હો કે, કાળ તે દૂર કરે; યૌવનવય વેળા હો કે, દુઃખે પેટ ભરે; જુગટીયાને છે કે, ટોળે તિત્ય એ; સ્મશાનના મોદક હો કે, લાવી નિત્ય જમે. ૧૪ સુરી આશાપુરી હો કે, દેહરે રાત ઠરે; હેઠી નાખી હો કે, સુરીની પૂંઠ કરે; આટો મત હો કે, દીપક ધૃત લેઇ; ભોજન કરતો હો કે, સુરી શિર પણ છે. તેના સોમતી ઉપર હો કે, એક તિ ક્રોધ ભરી: "રસતા કાઢી હો કે, દીર્ધ ભયંકરી; સોમ તે ઉપર હો કે, ચૂંથંકાર કરે; પાછી સતા હો કે, સુરી નવિ સંતરે. /૧છો લોક પ્રભાતે હો કે, દેખી ભય ધરતા; ચિંતે નગરે હો કે, અપમંગળ કરતા; લોક મળીને હો કે, તસ નૈવેધ કરે; તોહે દેવી હો કે, જીભ ન સંહરે. ૧ળી. સોમ લોકને હો કે, કહે મુજ જો આલો;
સોલૈયા હો કે, તો હું ચાળો;
રાત
શી રોડ શો દ)
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૨૧
-