________________
– દુહા :
જમ;
કુંવર કહે નિજ મિત્રને, જાઓ તમે નિજ દેશ; પિતર અમારાં અમ ઘરે, કરતાં હોંશે ક્લેશ. ૧) ખબર અમારી કાઢવા, મોકલીયા તુમ હોય; જઇ પાછા અમ વારતા, કરતાં સુખી સહુ કોય. શા દેશાંતર દેખી કરી, સાધી વાંછિત કામ; રાજઋદ્ધિ લઇ આવશું, માત પિતાને ગામ. I એમ કહી ધન બહુ કુંવર વિસર્જી હાર હોય તોય રમણીને, ભૂષણ શું હીએ તા. ૪ll પરિકરણે વિમાનમાં બેસારી ભલી ભાત; કાશીપુરી ગંગાતટે, મૂકી વળ્યાં પ્રભાત. પી. પગ પાળે પાછાં વળ્યાં, જોતાં વન ગિરિ ઠામ; સિંહ તણી પરે મલપતો, પામ્યો સુર ગામ. (કો. એક વને યક્ષાલયે, હથે ધરી અરિહંત; "નિશિ સમયે સૂતાં સુણે, તારી સુક્ત કd. Ill મત ચિતે કુખભર થર્ક, રોતી કુણ એ નાર ? દુખીયાનું દુખ ભાંગવું, એ ક્ષત્રિય આચાર. ll એમ ચિંતીને ઉઠીયો, શાણે અનુસાર; પિતૃવતે ઊભો જઇ, ખી સુંદરતા મેલી
૧- રાત્રિ, 2 - સ્મશાન.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)