________________
તુમ ગુરુ પાસે મોહિતી, હોય તો કહો અમને.હાં. જે જે માંગો તે દીયું. ગુરુ છાનું તમને..હાં. ૧રી. વશ કરવી એક નારી છે, નહિ કારજ છું.હાં.. નજર કરે ગુરુ મુજ પરે, યણે પણ પૂજુ..હાં.. /૧ શિષ્ય ભણે સુણ રાજવી ! અમ ગુરુ નિર્લોભી..હાં. તુમ ભાગ્યે ગુરુ જે કરે, રંભા રહે થોભી..હાં.. //૧૪ વસ્તુ અધિક ગુરુથી નહિ, હમ કહ્યું તુમ વે... એમ કહી વિતવે કે, ગુરુ વયત કહેવે..હાં.. /૧૫ll હમ તુમ મંદિર આયકે, કરું કામ સવેર..હં.. હમ વયને જો સ્થિર રહે, તો હોય ભલેરાં.હાં.. /૧છો. નૃપ મંદિર જઇ ગોપમેં, કમંડલ કીધા..હાં. ધૂપ નૈવેધ કુસુમ ભરે, બલિદાન પ્રસિધ્ધા.હાં.. // હું હું ફૂટ્ સ્વાહ જપે. પદ્માસને બેઠે..હાં.. આડંબર બહુલા કરી, તિ ચોથે ઉઠે..હાં.. /૧૮ll ભુજકેશ એક ઇ કહે, માલીએ રખતા.હાં.. તારી સવિ વશ હોયણી, મિટ ગઇ તુજ ઝંખતા..હાં.. ૧. પણ એ નારી જે કહે. એ રીતે ચલતા..હાં. જિહં જાવે ઉહાં જાને , તવ કરતી સ્કૂલતા..હાં.. //રoll નિત્ય નિત્ય સણ વધત હવે, ઇમ તિ એકવીસે.હાં.. કોડી રહેગી સા, સુણ વિશ્વાવીશે.હાં.. /ર૧ યોગી કે ઘર હે બડે, મત શંકા લાવે..હં.. હમ તો મતા રામ હે, ફિર વનમેં જાવે..હાં.. //રરો રાય કહે તિ દશ લગે, હમ દર્શન દેતા..હાં.. યોગી કહે અમ વશ નહિ, તેરી ખાતર રહતા..હાં.. સી. એમ કહેતાં ગગને ચલ્યા, નૃપ 6યું જોતાં.હાં. મહાવિધા ભંડાર એ, એમ સહુને કહેતાં.હાં. ર૪
(
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
પી ચંદ્રશેખર શાળનો શણ)
•0