________________
હે કુમાર તારી એ પનોતિ સ્ત્રી ચિત્રસેનના ઘરમાં અખંડ શીયળને પાળી રહી છે. તારા રૂપને પાટિયામાં આલેખી, પોતાની સામે રાખ્યું છે. વારંવાર તને જોતી, રડતી દિવસો પસાર કરે છે. તેને સામે રાખીને દેહ ટકાવવા ભોજન કરે છે.
કુમાર આ વાત યોગિણી પાસેથી સાંભળી દુઃખી થયો. શ્રી શુભવીર કવિ કહે છે કે લલિતપદે કરી ઢાળની સમાપ્તિએ કુમારે પણ યોગિણીના ચરણે નમસ્કાર કરીને આગળ પૂછ્યું.
– દુહા :
યોગણ વયત સુણી ઇશ્યાં, હર્ષિત કુવો વિશેષ; પણ કાંતા હરણે કરી, પામ્યો ચિત ક્લેશ. ll૧ તસ ઉપાય વિચારીને, કહે યોગણને તામ; વિધાવિધિ તુમ નજરથી, સીઝે વાંછિત કામ તેરા જોગણ અનુમતિ પામીને, જu મંડલ બલિદાન; ખેટ કથિત વિધિ સાચવી, બેઠો ધરી એક ધ્યાન. all ઉત્તર સાધક બિહું રહા, યોગણની આશિષ; પુણ્યબળે સિદ્ધિ થઇ, સાધન દિત એકવીશ. //૪ રચિત વિમાને બેસીને, પ્રણમી યશોમતિ પાય; સુભગાપુરી વનખંડમાં, મિત્ર સહિત તે જાય. //ull હવે રતિસુંદરી દેખીને, ચિત્રસેન ભૂપાળ; રુપે મોહો એણિપટે, વયત વધે સુકુમાળ. કal તુમ હમ મેળા મેળવ્યા, હોવે સરખી જોડી; પ્રેમે અમ સાથે રમો, પુરુ વાંછિત કોડી. છો સા કહે તું કુણ રંક છે, મુજ પતિ સિંહ સમાન; સિંહની નારી સિંહ વિણ, ન ભજે ઠામ કુઠામ llll. સાંભળી એમ એક મંદિરે, રાખી તાસ નરેશ; નિત્ય પ્રત્યે ઓલગ કરે, તવ નવ વયત વિશેષ. /l.
|
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
ઉપરાને )