________________
દ્વિતિય ખંs મંગલા ચરણ - દુહા :
જય જય
જગદીશ્વરી, જગદંબા જગત્રાય; અરિા “મુખકજવાસિની', વિષા માત કહાય. (૧) તું ત્રિપલ ત્રિપુરા તથા, તું ત્રિરૂપમય દેવ; શકિત સ્વરૂપે ખેલતી, નવ નવ રૂપ ધરેવ. રા જે ત્રિભુવનમાંહિ Aિહુપદે, તે સવિ તુમ આકાર; નિત્ય અતિત્ય તથા વળી, નિત્યાનિત્ય વિયાસlal. અભિનવ આદિશક્તિ તું, તિહુંકાળે સ્થિરભાવ; તે સરસ્વતી નમીને નમું, મુજ ગુરુ પ્રબલ પ્રભાવ. જો પ્રથમ ખંડ અખંડ સ, પૂર્ણ દુઓ સુપ્રમાણ; બીજો ખંડ કહું હવે, સુણો ચતુર સુજાણ. / શ્રોતાજનની આગળે, વા વયત પ્રમાણ; સ્વાતિજલ ' “શુક્તિમુખે, મુકતાફલ બંધાણ. તા. ઇક્ષક્ષેત્રે મેઘજળ, પય સાકાર સંકાસ; ત્રણ સભા શ્રોતાતણી, નંદીસૂત્ર પ્રકાશ. // તે માટે ચિત સજજ કરી, સુણો શ્રોતા લોક; 'દક્ષ હશે તે રીઝશે, જેમ રવિ ઉથે કોક. તો એક દિન દંપતી બિહું જણાં, જલક્રીડા સંકેત; તુમ રથે ચઢી નીકળ્યાં, સાથે સુભટ બહુ લેત. લો પુર પરિષર ઝરણાં નદી, તટ તરુ શ્રેણિ વિશેષ; એક તરતળે તે ઊતર્યા, શીતળ છાયા ખ. /holl
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)