________________
(૧૧) અંતર જ્યોતિ ઝળહબે
(૧૨) ભીતર સૂરજહજાર (૧૩) કોઇ ડાળી, કોઇ ફૂલ (૧૪)જૈન સ્ટોરીઝ ફ્રોમ (૧૫)મુનિ વાત્સલ્યદીપ (૧૬) આકાશને દરવાજે સૂરજ (૧૭)ધરતીના દરિયા પર (૧૮)પ્રેરક જૈન કથાઓ
(૧૯) ફૂલ વીણ સખે!
(૨૦) જૈન ધર્મની આગમ કથાઓ (૨૧) અમાસ અને પૂનમ
(૨૨) શીતળ પવન (ઝેન કથાઓ) (૨૩) ત્યાગનો વૈભવ
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
૧૯૯૧
૧૯૯૨
૧૯૯૨
૧૯૯૩
૧૯૯૫
૧૯૯૫
૨૦૦૧
२००३
૨૦૦૫
૨૦૦૬
૨૦૦૮
૨૦૦૮
પ.પૂ.આચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી
‘વાર્તા રે વાર્તા મજેની વાર્તા’ના રચિયતાં આચાર્ય મુક્તિપ્રભસૂરિજી મ.સા. કહે છે કે, આજનું બાળક પોતાને મનગમતું કંઇક માંગે છે. એને જેમ રમવા રમકડાં જોઇએ, ભણવા માટે રંગબેરંગી સચિત્ર પુસ્તકો જોઇએ તેમ વાંચવા માટે નાની-નાની મનગમતી વાર્તાઓ જોઇતી હોય છે. એનામાં કંઇક સંસ્કાર રેડાય ને એને નિર્દોષ મનોરંજન મળી રહે એ માટે બાળ સાહિત્ય પ્રગટ કર્યું છે.
૨૭
વાર્તા રે વાર્તા મજેની વાર્તાને અનુલક્ષીને આચાર્ય વિજય પૂર્ણચંદ્રસૂરિ કહે છે કે, “આજનો બાળક આવતી કાલના સંઘ અને સમાજનો રખેવાળ છે. તથા ઢાલ બનવાનો છે. એથી આજના બાળકની સંભાળ લેવામાં ઉપેક્ષા ન કરાય. આ પેઢીને ઝાકઝમાળ આપવા સંસ્કારી વાતાવરણ ઉપરાંત કથા સાહિત્યની ઘણી જ આવશ્યકતા છે. એની આંશિક પૂર્તિની દિશા ભણીના પ્રયાસ તરીકે આ વાર્તા રે વાર્તા મજેની વાર્તાને વધાવી શકાય.’’
538
‘વાર્તા રે વાર્તા મજેની વાર્તા'માં રે! ઇર્ષ્યા! તારા પાપમાં સીતાના પૂર્વ જન્મ વેગવતીની કથા સુંદર રીતે આલેખી છે. સીતાએ વેગવતીના ભવમાં એક નિર્દોષ મુનિ પર કલંક લગાડ્યું એ કારણે તેને સીતાના ભવમાં સતી ગણાતી છતાં કલંક ચોટ્યું. આચાર્ય મુક્તિપ્રભસૂરિજી આ દ્વારા બાળકોને બીજાના દોષ જોવા માટેનો ઉપદેશ આપે છે.