________________
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નસેનસૂરીશ્વરજી
ગોડવાડના ગૌરવ સમાન,પ્રવચન પ્રભાવક તેમજ હિંદી સાહિત્યકાર પૂજ્ય પંન્યાસ શ્રી રત્નસેનવિજયજી મ.સા.એ ૧૨૬થી વધારે પુસ્તકો લખ્યા છે. તેમાં કથાવિષયક સાહિત્ય પણ તેમણે રચ્યું છે. જેનાં નામ નીચે પ્રમાણે છે.
ધારાવાહિક કહાની :
(૧) કર્મન્ કી ગત ન્યારી
(૨) આગ ઔર પાણી ભાગ-૧,૨
(૩) કર્મ કો નહીં શર્મ
(૪) શ્રીપાળ મયણા
(૫) ભગવાન મહાવીર
(૬) મહાવીરપ્રભુ કા સચિત્ર જીવન (૭) તબ આંસુ ભી મોતી બન જાતે હૈ (૮)કર્મ નચાએ નાચ
ઉપદેશક કહાનિયાઁ :
(૧) જીંદગી જિંદાદિલી કા નામ
(૨) પ્રિય કહાનિયાઁ
(૩) ગૌતમસ્વામી-જંબૂસ્વામી
(૪) મનોહર કહાનિયાઁ
(૫) ઐતિહાસિક કહાનિયાઁ
(૬) તેજસ્વી સિતારે
(૭) જિનશાસન કે જ્યોતિર્ધર
(૮) પ્રેરક કહાનિયાઁ
(૯) મધુર કહાનિયાઁ
(૧૦) મહાસતિયોં કા જીવન
(૧૧) આદિનાથ, શાંતિનાથ ચરિત્ર
(૧૨) સરસ કહાનિયાઁ
(૧૩) પારસ પ્યારો લાગે
(૧૪) શીતલ નહીં છાયા રે
(૧૫) આવો વાર્તા કહું
તેમણે રચેલ પુસ્તક ‘ગુણવાન બનોં’માં ૧૮ દોષ નિવારણ માટે યોગ્ય ઉપાય
528