________________
જૈન કથા સાહિત્ય : એક અધ્યયન
(મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્ય પીએચ.ડી.નો મહાનિબંધ)
: લેખિકા : પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ.સા. શ્રી પ્રવિણા-કીર્તિ-ઉદય-વજયશાશ્રીજી મ.ના શિષ્યા
ડૉ. સાધ્વીજી શ્રીવૃષ્ટિયશાશ્રીજી મહારાજ
(બી.એસ.સી., એમ.એ., પીએચ.ડી.)
: સંપાદક : પ.પૂ. જૈન વિજ્ઞાની આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.
: આર્થિક સૌજન્ય : શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ - અંધેરી (પૂર્વ)
જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ - ૬૯.
: પ્રકાશક : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી દોલતનગર, બોરીવલી (પૂર્વ),
મુંબઈ - ૪૦૦ ૦૬૬.