SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ તેને એવી શક્તિ મળી કે વિનોદમાં બોલેલાં પોતાના ગર્વિષ્ટ વચનોને પણ તે શક્તિથી પૂરાં કરી શકી. આ કથા ઉપર ઘણા રાસા લખાયામાનતુંગ માનવતી રાસ પુણ્યવિલાસ ૧૭૮૨ માનતુંગ માનવતી રાસ કૃષ્ણવિમલ ૧૭૮૫ માનતુંગ માનવતી રાસ ધનજી મુનિ ૧૭૮૬ માનતુંગ માનવતી રાસ રત્ન ૧૮૦૭ માનતુંગ માનવતી રાસ ભાગચંદ્ર નાગોરી માનતુંગ માનવતી રાસ લબ્ધિ ચંદ્ર ૧૮૧૭ માનતુંગ માનવતી રાસ ડુંગર વિ. ૧૮૨૩ માનતુંગ માનવતી રાસ રવિ વિ. ૧૮૨૪ માનતુંગ માનવતી રાસ કનકધર્મ ૧૮૨૭ માનતુંગ માનવતી રાસ ગંગારામ ઋષિ ૧૮૩૫ માનતુંગ માનવતી રાસ વિવેક વિ. ૧૮૩૫ માનતુંગ માનવતી રાસ જ્ઞાનવિજય ૧૮૪૨ માનતુંગ માનવતી રાસ પરસોત્તમ ૧૮૪૪ માનતુંગ માનવતી રાસ દલીચંદ ૧૮૪૫ માનતુંગ માનવતી રાસ ૧૮૪૭ માનતુંગ માનવતી રાસ મચારત્ન ૧૮૫૦ માનતુંગ માનવતી રાસ નાયકવિજય ૧૮૫૩ માનતુંગ માનવતી રાસ ભોજવિજય ૧૮૬૫ માનતુંગ માનવતી રાસ યુક્તિધર્મ ૧૮૮૭ ઋષિદના ચરિત ઋષિદત્તા ચરિત:- આમાં ઋષિઅવસ્થામાં હરિહા-પ્રીતિમતિથી જન્મેલી પુત્રી ઋષિદત્તા અને રાજકુમાર કનકરથનું કૌતુકતાપૂર્ણ ચરિત્ર વર્ણવાયું છે. કનકરથ એક અન્ય રાજકુમારી રમણિ સાથે લગ્ન કરવા જતો હોય છે ત્યારે માર્ગમાં એક વનમાં ઋષિદત્તા સાથે લગ્ન કરી પાછો આવે છે. રુકમણિ ઋષિદત્તાને એક યોગિનીની સહાયથી રાક્ષસીરૂપે કલંકિત કરે છે. તેને ફાંસીની સજા પણ થાય છે. પરંતુ ઋષિદત્તા પોતાના શીલના પ્રભાવથી બધી મુશ્કેલીઓ પાર કરે છે અને પોતાના પ્રિય સાથે સમાગમ કરે છે. દૌલત 444
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy