________________
વિ.સં.૧૩૯૪માં કરી છે. તેમનું બીજું નામ વિદ્યાતિલક હતું. તેઓશ્રીએ બીજા પણ વીરકલ્પ, ષડદર્શન સૂત્ર-ટીકા, લઘુસ્તવટીકા, કુમારપાલદેવ ચરત વગેરે ગ્રંથોની રચના કરી છે.
પૂર્વે
આ ગ્રંથનું પ્રકાશન વિ.સં.૧૯૬૬માં જામનગર નિવાસી પંડિત શ્રાવક શ્રી હીરાલાલ હંસરાજ તરફથી કરવામાં આવેલું. તે ગ્રંથ વર્તમાનમાં અપ્રાપ્ય હોવાથી શુધ્ધિ સહિત વર્તમાન લિપિમાં પુનઃપ્રકાશન કરવા માટે સહાયક આચાર્ચ લલિતશેખરસૂરીશ્વરજી મ.સા (સંપાદન કરનાર) પ.પૂ.આચાર્ય દેવ શ્રીરાજશેખર સૂરીશ્વરજી મ.સા છે.
આ ગ્રંથ ૧૧૪ ગાથાનો છે.
આ ગ્રંથમાં શીલનું મહત્ત્વ સમજાવવા અનેક દ્દષ્ટાંતો છે.
અગડદત્તનું દુષ્ટાંત (ગાથા-૮૬, પા-૨૦૬) અંજનાસુંદરી (ગા-૫૪) (પા-૧૧૬)
આર્દ્રકુમાર (ગા-૩૦) (પા-૨૭) ઇન્દ્ર (ગા-૨૦) (પા-૨૪) ઋષિદત્તા (ગા-૫૫) (પા-૧૩૩) કમલા (ગા-૫૫) (પા-૧૫૫) કલાવતી (ગા-૫૫) (પા-૧૫૯) ફૂલવાલક (ગા-૬૩) (પા-૧૮૩)
ગુણસુંદરી-પુણ્યપાલ (ગા-૪) (પા-૪)
ચંદ્ર (ગા-૨૦) (પા-૨૪), દત્તપુત્રી (શૃંગાર મંજરી) (ગા-૬૬, પા-૧૯૬) દમયંતી (ગા-૫૫, પા-૧૪૨), દ્વૈપાયમાન ઋષિ (ગા-૮, પા-૧૦)
દ્રૌપદી (ગા-૬૪, પા-૧૮૬), ધનશ્રી સતી (ગા-૧૧૩, પા-૨૩૫)
નર્મદા સુંદરી (ગા-૫૪, પા-૧૨૩), નેમનાથ(નવભવની વિગત) (ગા-૩૯, પા-૩૮)
નારદ (ગા-૧૨, પા-૧૨), નપૂર પંડિતા (ગા-૬૬, પા-૧૯૦) નંદિષેણ (ગા-૩૧, પા-૩૨), નળદમયંતી (ગા-૫૬, પા-૧૭૫) પ્રદેશી રાજા (ગા-૮૭, પા-૨૧૩), બ્રહ્મા (ગા-૨૦, પા-૨૨) મદનરેખા સતી (ગા-૫૩. પા-૧૦૭), મનોરમા (ગા-પ૬, પા-૧૭૮) મલ્લિનાથ ભગવાન (ગા-૪૦, પા-૬૩), મહાદેવ (ગા-૨૦, પા-૨૩) રતિ સુંદરી (ગા-૫૪, પા-૧૨૯), રહનેમિ (ગા-૩૨, પા-૩૪) રિપુમર્દન-ભુવનાનંદા (ગા-૧૭, પા-૧૬), રુક્ષ્મણી (ગા-૮, પા-૮) રોહિણી (ગા-પ૬, પા-૧૭૮), વજસ્વામી (ગા-૪૨, પા-૮૧)
371