________________
——ત્રણ પાન--- ગોકુલાધીશ નંદ અને યશોદા અંબિકા અંબાલિકા અંબા (પતિ - પત્ની)
ધૃતરાષ્ટ્રના પત્ની પાંડુરૂકુંતી,માદ્દી વિદુર રાજગૃહી નરેશ જરાસંઘ ગંધારી વગેરે આઠ
કુમુદ વતી જીવયશા | દુર્યોધન, બીજા ૯૯ ૧.યુધિષ્ઠિર નકુળ(દેવકરાજની
પુત્રો અને ર.ભીમ સહદેવ પુત્રી) પત્ની દુઃશલ્યા ૩. અર્જુન+સુભદ્રા(કૃષ્ણની જયદ્રથ
અભિમન્યુ+ઉત્તરા પરિર્ભિત
બહેન)
રામાયણ અને મહાભારત ભારતના ઇતિહાસ અંગેના ગ્રંથમાં સૌથી વધુ પ્રચલિત ગ્રંથો તે રામાયણ અને મહાભારત- બંનેના ચારિત્ર નાયકોને સૌ પોતાના ધર્મના આદ્ય પુરુષ માને છે. (રામ અને કૃષ્ણ) (૧) બંને ગ્રંથનો રાગમાંથી જન્મ
રાવણના કામરાગથી રામાયણ. દુર્યોધનના અહંકારથી મહાભારત. કૈયીના પુત્ર મોહથી રામાયણ.
ધૃતરાષ્ટ્રના પુત્ર મોહથી મહાભારત. (ર) સંપ અને કુસંપ
સંપનો મહિમા(રામાયણ)- કુટુંબમાં રામ, દશરથ, સીતા, ઉર્મિલાથી હકારાત્મક પ્રેરણા.
કુસંપનો મહિમા(મહાભારત)- કુટુંબમાં ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુનિ વગેરે ન હોવા જોઇએ એવી પ્રેરણા.
359