________________
૯. ઇશાનદેવ(ર)
મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૦. અગ્નિભૂત
પ૬ લાખ પૂર્વ મંદર ગામમાં ત્રિદંડી ૧૧.સનતકુમાર(૩)
મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૨.ભારદ્વાજ ત્રિદંડી ૪૪ લાખ પૂર્વ ત્રિદંડી બ્રાહ્મણ ૧૩.માહેન્દ્ર દેવ(૪)
મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૪.સ્થાવર (બ્રાહ્મણ) ૩૪ લાખ પૂર્વ રાજગૃહીમાં ત્રિદંડી ૧૫.બ્રહ્મદેવ (૫)
મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૬ વિશ્વભૂતિ રાજકુમાર ૧કરોડ પૂર્વ રાજગૃહીમાં સંભૂતિ મુનિ
દીક્ષા લઈ નિયાણું કર્યું ૧૭.મહાશુક્ર દેવ (૭)
ઉત્કૃષ્ટ આયુવાળા દેવ ૧૮.ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લ
પોતનપુરમાં કાનમાં સીસુ રેડાવ્યું. વિજયવતી રાણી
સાથે વેર ૧૯.તમ તમ પ્રભા ૩૩ સાગરોપમ સાતમી નરક ર૦.સિંહ
તિર્યંચગતિ ર૧.પંકપ્રભા
ચોથી નરક રર.વિમલ રાજકુમાર
અનામી ભવ દીક્ષા લીધી ર૩.પ્રિય મિત્ર ચક્રી ૮૪ લાખ વર્ષ મૂકાનગરીમાં પોટીલાચાર્ય
પાસે દીક્ષા ૨૪.મહાશુક્ર દેવ(૭) ૧૭ સાગરોપમ સવંથ વિમાનમાં ૨૫.નંદનરાજકુમાર ૨૫ લાખ વર્ષ ૧૧,૮૦,૬૪૫ માસ ક્ષમણ
તીર્થકર નામકર્મ બાંધ્યું ર૬.પ્રાણત દેવ(૧૦) ર૦ સાગરોપમ પુષ્યોત્તરાવતંસક વિમાનમાં ર૭.શ્રી વર્ધમાન કુમાર ૭ર વર્ષ ચરમ તીર્થપતિ, (મહાવીર)
ક્ષત્રિય કુંડ
321