________________
તીર્થકર જીવન દર્શન
શ્રી પાર્શ્વનાથ માતા:-વામાં
પિતા:-અશ્વસેના વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ:-નીલ
ઊંચાઈઃ-૯ હાથ લાંછન -સર્પ
ભવ:-૧૦ ગર્ભકાળ:-૯મહિના ને ૬ દિવસ
કુમારકાળ:-૩૦ વર્ષ રાજ્યકાળ :- -
ગૃહસ્થકાળ:-૩૦ વર્ષ છદ્મસ્થકાળ:-૮૪ દિવસ
સંયતકાળ:-૭૦ વર્ષ જીવનકાળઃ-૧૦૦ વર્ષ
શાસનકાળ:-રપ૦ વર્ષ પુત્ર/પુત્રી:--
ગણધર:-૧૦ સાધુ:-૧૬,૦૦૦
સાધ્વી:-૩૮,૦૦૦ શ્રાવક:-૧,૬૪,૦૦૦
શ્રાવિકા -૩,૩૯,૦૦૦?૩,૭૭,૦૦૦ યક્ષ :-પાર્શ્વ
યક્ષિણી:-પદ્માવતી ચ્યવન કલ્યાણકઃ-ફાગણ વદ-૪
ચ્યવન નક્ષત્ર:-વિશાખા જન્મ કલ્યાણક-માગસર વદ-૧૦
જન્મ નક્ષત્રઃ-વિશાખા જન્મ રાશિ:-તુલા
જન્મ ભૂમિડ-વારાણસી દીક્ષા કલ્યાણક:- માગસર વદ-૧૧
દીક્ષા નક્ષત્રઃ-વિશાખા દીક્ષા તપઃ-૩ ઉપવાસ
દીક્ષા શિબિકો:-વિશાલા દીક્ષા વૃક્ષ -અશોક
દીક્ષાભૂમિડ-વારાણસી પારણાનું સ્થળ:-કોપટકા
પ્રથમ પારણું-ક્ષીર સહ દીક્ષિતો:-૩૦૦
કેવલજ્ઞાન કલ્યાણકદ-ફાગણ વદ-૪ કેવલજ્ઞાન નક્ષત્રઃ-વિશાખા
કેવલજ્ઞાન તપ:-૩ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-ઘાતકી
કેવલજ્ઞાન ભૂમિ:-વારાણસી નિર્વાણ કલ્યાણક-શ્રાવણ સુદ -૮ નિર્વાણ નક્ષત્ર:-વિશાખા નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ૩૫૦ ચૌદપૂર્વધારી ૧૪૦૦ અવધિજ્ઞાની ૭૫૦ મન:પર્યવજ્ઞાની ૧૦૦૦ કેવળજ્ઞાની ૩૦ વર્ષ ગૃહસ્થવાસ ૭૦ વર્ષ દીક્ષાપર્યાય દીક્ષા પછી ૮૪મા દિવસે કેવળજ્ઞાન
311