________________
માતા:-શ્રીદેવી
વંશ:-ઇક્ષ્વાકુ
વર્ણ:-સુવર્ણ
લાંછનઃ-છાગ
ગર્ભકાળઃ-૯મહિના ને ૫ દિવસ
રાજ્યકાળ:-૪૭,૫૦૦ વર્ષ
છદ્મસ્થકાળ:-૧૬ વર્ષ
જીવનકાળ:-૯૫ હજાર વર્ષ
પુત્ર/પુત્રીઃ-૧,૫૦,૦૦,૦૦૦
સાધુઃ-૬૦,૦૦૦
શ્રાવક:-૧,૭૯,૦૦૦
ચક્ષુઃ-ગંધર્વ
અવન કલ્યાણક:-અષાઢ વદ-૯
જન્મ કલ્યાણક:-ચૈત્ર વદ-૧૪ જન્મ રાશિઃ-વૃષભ
દીક્ષા કલ્યાણક:-ચૈત્ર વદ-૫
દીક્ષા તપઃ-૨ ઉપવાસ દીક્ષા વૃક્ષ:-અશોક પારણાનું સ્થળ:-ચંઢપુર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-કૃત્તિકા કેવલજ્ઞાન વૃક્ષ:-તિલક નિર્વાણ કલ્યાણક:-ચૈત્ર વદ -૧
નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
૬૭૦ ચૌદપૂર્વધારી
૨૫૦૦ અવધિજ્ઞાની
૩૩૪૦ મન:પર્યવજ્ઞાની
૩૨૦૦ કેવળજ્ઞાની
૫૧૦૦ વૈક્રિય લબ્ધિવાળા
૨૦૦૦ વાદ લબ્ધિવાળા
તીર્થંકર જીવન દર્શન શ્રી કુંથુનાથ
પિતાઃ-સૂરસેન ગોત્ર:-કાશ્યપ
ઊંચાઇ:-૩૫ ધનુષ્ય
ભવઃ-૩
કુમારકાળ:-૨૩,૭૫૦ વર્ષ
ગૃહસ્થકાળઃ-૭૧,૨૫૦ વર્ષ
સંચતકાળ:-૨૩,૭૫૦ વર્ષ
શાસનકાળ:-૦૫ પલ્યોપમ.
ગણધર:-૩૫
સાધ્વી:-૬૦,૬૦૦
શ્રાવિકા:-૩,૮૧,૦૦૦
ચક્ષિણી:-બલા
ચ્યવન નક્ષત્રઃ-કૃત્તિકા
જન્મ નક્ષત્રઃ-કૃત્તિકા
જન્મ ભૂમિઃ-હસ્તિનાપુર
દીક્ષા નક્ષત્રઃ-કૃત્તિકા
દીક્ષા શિબિકા:-વિજયા
દીક્ષાભૂમિઃ-હસ્તિનાપુર
પ્રથમ પારણું:-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક:-ચૈત્ર સુદ-૩ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિઃ-હસ્તિનાપુર નિર્વાણ નક્ષત્રઃ-કૃત્તિકા નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
289