________________
જ્ઞાનયોગ:- ભાઇ સગરચક્રવર્તીને સંસારાવસ્થામાં આત્મા અને પ્રવજ્યા સંબંધી અદ્ભુત જ્ઞાન આપ્યું હતું.
માતા:-વિજયા
વંશ:-ઇક્ષ્વાકુ વર્ણઃ-સુવર્ણ
લાંછન:-હાથી
પિતા:-જિતશત્રુ ગોત્ર:- કાશ્યપ
ઊંચાઇ:-૪૫૦ ધનુષ્ય
ભવઃ-૩
ગર્ભકાળ:-નવમાસ,સાડાઆઠ દિવસ કુમારકાળ:-૧૮ લાખ પૂર્વ
તીર્થંકર જીવન દર્શન શ્રી અજિતનાથ
રાજ્યકાળઃ-૬૨લાખ પૂર્વ
છદ્મસ્થકાળ:-૧૨ વર્ષ
જીવનકાળઃ-૭૨ લાખ પૂર્વ પુત્ર/પુત્રીઃ
સાધુઃ-૧ લાખ
શ્રાવક:-૨,૯૮,૦૦૦
યક્ષ:-મહાયક્ષ
ચ્યવનકલ્યાણકઃ-વૈશાખ સુદ-૧૩
જન્મ કલ્યાણક:-મહાસુદ ૮ જન્મ રાશિઃ- વૃષભ દીક્ષા કલ્યાણક:-મહાસુદ ૯ દીક્ષા તપઃ-૨ ઉપવાસ પારણાનું સ્થળ:-વિનીતા સહદીક્ષિતો -૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-રોહિણી
કેવલજ્ઞાન વૃક્ષ:-સપ્તપર્ણ નિર્વાણ કલ્યાણક:-ચૈત્ર સુદ-પ નિર્વાણતપઃ-૩૦ ઉપવાસ
ગૃહસ્થ કાળઃ-૭૧લાખ પૂર્વ અને ૧પૂર્વાંગ સંચતકાળ:-૧ લાખ પૂર્વ
શાસનકાળ:-૩૦લાખ કોટી સાગ.
ગણધર:-૧૦૨
સાધ્વી:-૩,૩૦,૦૦૦
શ્રાવિકા:-૫,૪૫,૦૦૦ યક્ષિણી:-અજિતબલા ચ્યવન નક્ષત્રઃ-રોહિણી
જન્મનક્ષત્ર:-રોહિણી જન્મભૂમિઃ-અયોધ્યા દીક્ષાનક્ષત્ર:-રોહિણી દીક્ષાશિબિકા:- સુપ્રભા પ્રથમ પારણું:-પરમાત્ર કેવલજ્ઞાન કલ્યાણકઃ-પોષસુદ ૧૧ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિઃ-અયોધ્યા નિર્વાણનક્ષત્ર:-મૃગશીર્ષ નિવાર્ણભૂમિઃ- સમેતશિખર
સગર ચક્રવર્તી:- સગર ચક્રવર્તીને ૬૪ હજાર સ્ત્રીઓ હતી, અને જન્તુ કુમાર વગેરે ૬૦ હજાર પુત્રો હતા. યુવાન બનેલા પુત્રોએ એકવાર ચક્રવર્તીને કહ્યું, “હે પિતાજી આપે છ ખંડ જીતી લીધા હોવાથી અમારે માટે કંઇ જ બાકી રહ્યું નથી, તેથી હે પિતાજી! અમારું પુત્રપણું સફળ કરવા માટે અમે આપે જીતેલ સર્વ પૃથ્વી ઉપર સ્વેચ્છાએ ફરવા
251