________________
આચાર્ય શ્રી પં શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિધ્ધ હતા તેઓશ્રીના વસ્ત્રો અને શરીર બહુજ મલિન રહેતા હોવાથી મલધારી તરીકે ઓળખાયા. આ ગ્રંથમાં ભાગ-૧માં આવતા ચરિત્રોનું પરિશિષ્ટ - શ્રી નેમિજિન ચરિત્ર (ધન-ધનવતી ભવનું વર્ણન). પાના નં-૧૦ થી ર૬ ચિત્રગતિ ભવનું વર્ણન, સુગ્રીવકુમારની કથા રત્નાવતી સાથે લગ્ન આદિ...
પાના નં-૩ર થી ૪૪ અપરાજિત ભવનું વર્ણન-પ્રીતિમતિ-અપરાજિતનું જીવન વૃતાંત
પાના નં-૪૬ થી ૨૯ શંખકુમાર ભવવર્ણન યશોમતી સાથેનું જીવન આદિ પાના નં-૬૩ થી ૭૫
કંસ, વસુદેવ, કૃષ્ણ, નેમનાથ ભગવાનના જીવનના પ્રસંગો, કૃષ્ણની સમકિત પ્રાપ્તિ, રૂદન, તેમનો વધ, નરકગમન, બળદેવનો શોક, પાંડવોને મોક્ષગમન, બલિનરેન્દ્ર કથા આદિ (પાના નં-૮થી ૧૯૭) આવે છે.
ભવભાવના ગ્રંથ ભાગ-૨ આ ગ્રંથમાં નીચેના કથાનકો આવે છે. કૌશાંબી પુરી રાજાનું કથાનક (પાના નં-૪) સોમચંદ્ર કથા
(પાના નં-૧૨) નંદનપતિ કથા
(પાના નં-૧૮) કુંચિકર્ણ કથા
(પાના નં-ર૦) તિલક શ્રેષ્ઠી કથા
(પા-૨૧), સગર ચકી કથા
(પા-ર૬) ગજપુર રાજપુત્ર કથા
(પ-ર૬) મધુનૃપતિ કથા
(પા-૩૧) ધનશ્રેષ્ઠી કથા
(પા-૩૭) ભીમકૂપ કથા
(પા-૭૬) કુંજર રાજાની કથા
(પ-૮૦) અદાલની કથા
(પા-૮૨) ધનપ્રિય વણિક કથા
(પી-૮૮) પ્રિયંગુ વણિક કથા
(પા-૯૧) ધનદેવ શ્રેષ્ઠી વૃષભ કથા (પા-૯૫)
210