________________
પણ તેઓ ખૂબ સહાયક બન્યા તે માટે તેમનો આભાર માનું છું.
ઉપકારી પરિવારઃ- સંસારી પિતા ચંદ્રકાંતભાઇ જેઓ મારી દીક્ષાના ત્રીજે દીવસે દેવલોક પામ્યા તેમની હું હંમેશા ઋણી છું કારણકે માતા-પિતાએ આપેલા ભણવા માટેના સંસ્કારોથી આ સ્થાન પર પહોંચી શકી છું. આ ઉપરાંત મારા સંસારી ભાઇ જતીનભાઇ, જેઓ મારા માટે સહાયક બન્યા છે. જેમણે આ કાર્ય કરવામાં ખૂબ માનસિક સહાય કરી છે. સંસારી પક્ષે તૃપ્તિબેન, પંકજભાઇ, અપેક્ષાબેન, ફોરમ આદિનો ખૂબ સહકાર રહ્યો છે.
શ્રી સંઘઃ- અમારા માતા-પિતા સમાન શ્રીસંઘ જેમણે હંમેશા ખૂબ સંભાળ રાખી છે. તેનો ઉપકાર કેમે કરી ચૂકવી શકાય તેમ નથી. શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એન્ડ ચેરીટીઝ શ્વે.મૂ.સંઘના ટ્રસ્ટી અનુભાઇ, અરવિંદભાઇ, ગીરીશભાઇ, પ્રશાંત ઝવેરી, ચેતનભાઇ ઝવેરી આદિ. શ્રી લબ્ધિ નિધાન સીમંધર સ્વામી જૈન શ્વે.મૂ.જૈન સંઘ, એલફીસ્ટન ટ્રસ્ટી શ્રી:- પ્રવિણભાઇ, રમેશભાઇ, જયંતીભાઇ, ચંદુભાઇ, સરેમલજી આદિ તથા સીમંધર સંઘની આરાધક બહેનો, વાલકેશ્વર જૈન શ્વે.મૂ.સંઘના ટ્રસ્ટી શ્રી ભરતભાઇ આદિ સર્વે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ-તાડદેવ-ટ્રસ્ટીશ્રી કિશાર મલજી લુક્કડ આદિ. શ્રી અર્હમ્ વાસુપૂજ્ય સ્વામી જૈન શ્વે.મૂ.સંઘ-કાંદિવલીટ્રસ્ટી શ્રી રમેશભાઇ, બકુલભાઇ ઝવેરી, જયેશભાઇ, વિરેનભાઇ આદિ સર્વે. શ્રી રાજમરુધર જૈન શ્વે.મૂ.સંઘ (દાદર)ના ટ્રસ્ટી શ્રી રતનચંદ ગાંધી, કેવલભાઇ, મિશ્રિમલજી, મહાવીરભાઇ, વિમલભાઇ, જયંતિભાઇ આદિ.
આ ઉપરાંત જે સંઘોએ અમારા અભ્યાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહાયક બન્યા છે. તે સર્વના હાર્દિક રીતે ઋણી છીએ.
જ્ઞાન ભંડારો:- વિવિધ જ્ઞાનભંડારો જે અમને પુસ્તક પૂરું પાડવામાં સહાયક બન્યા છે. ગોરેગાંવ જવાહરનગર જ્ઞાનભંડાર, શ્રી જ્ઞાનમંદિર ગ્રંથાલય-દાદર, મલાડ જગવલ્લભ પાર્શ્વનાથ જ્ઞાનભંડાર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, વાલકેશ્વર જૈન સંઘ જ્ઞાનભંડાર, શ્રી કલાપૂર્ણમ્ ગ્રંથ ભંડાર-દેવલાલી, શ્રી બાબુ અમીચંદ પુસ્તકાલય, ગોડીજી પાર્શ્વનાથ જૈન સંઘ જ્ઞાનભંડાર, શ્રી શ્રેયસ્કર અંધેરી જૈન સંઘ જ્ઞાનભંડાર, ગોવાલીયા ટેંક જૈન સંઘ જ્ઞાનભંડાર, વાસુપૂજ્ય સ્વામી જૈન સંઘ જ્ઞાનભંડાર કાંદિવલી, શાહપુર તીર્થ જ્ઞાનભંડાર, કાસરવડોલી જ્ઞાનભંડાર, મંડપેશ્વર જૈન સંઘ બોરીવલી જ્ઞાનભંડાર, જૈન નગર સંઘ જ્ઞાન ભંડાર અમદાવાદ, મોતીશા શેઠ ચેરીટેબલ ટ્રસ્ટ- જ્ઞાનભંડાર ભાયખલા, ચંદનબાળા જૈન સંઘ જ્ઞાન ભંડાર વાલકેશ્વર, વિવિધ અનેક જગ્યાએથી અમને પુસ્તકની પ્રાપ્તિ થઇ છે, જેનાથી આ કાર્ય સરળતા સાથે સુગમ રીતે થઇ શક્યું છે.
મારા વિષયની શરૂઆત થઇ અને પૂર્ણાહૂતિ થઇ ત્યાં સુધી જેમણે એક સરખું
viii