________________
સગું તારું કોણ સાચું રે, સંસારીયામાં, ફૂડ ફૂડું હેત જ કીધું, તેને સાચું માની લીધું, અંત કાલે દુઃખ દીધું રે, સંસારીયા વિશ્વાસે વ્હાલા કીધા, પીયાલાં ઝેરનાં પીધાં,
પ્રભુને વીસારી દીધાં રે, સંસારીયામાં. ઘરને ધંધે ઘેરી લીધો, કામિનીયે વશ કીધો, ઋષભદાસ કહે દગો દીધો રે, સંસારીયામાં.
આ સર્વ માહિતી ‘હીરવિજયસૂરિના બાર બોલનો રાસ’, ‘શ્રેણિક રાસ’, ‘હિતશિક્ષા રાસ’ આદિની ટીપ ઉપરથી પ્રાપ્ત થાય છે.
૩૨ રાસોમાંથી નં. ૫ આનંદ કાવ્ય મ.મૌ.-૮ માં નં.-૯ આનંદ કાવ્ય મ.મૌ. ૩માં, નં. ૧૩ ભીમશી માણેક, મુંબઈ તથા જૈનધર્મ પ્રચારક સભા, ભાવનગર તરફથી અને નં. ૨૦ આનંદ કાવ્ય મ.મૌ.-૫ માં મુદ્રિત થયેલ છે. જ્યારે બાકીની કૃતિઓની હસ્તપ્રતો વિવિધ જૈન ભંડારોમાં છે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ આ સર્વ કૃતિઓની આદિ-અંતની પ્રશસ્તિઓ જૈન ગુર્જર કવિઓ ભાગ-૨ અને ૩માં આપી છે.
ડૉ. ઉષાબેન શેઠે પોતાના મહાનિબંધ ‘ઋષભદાસની સાહિત્યોપાસના'માં ઋષભદાસ રચિત કુલ ૩૨ રાસના નામ કાલ ક્રમાનુસાર નીચે પ્રમાણે બતાવ્યા છે.
ક્રમાંક
રચના વિ.સં.
કૃતિનામ
૧૬૬૦
૧૬૬૨
૧૬૬૬
૧૬૬૮
૧૬૬૮
૧૬૭૦
૧૬૭૦
૧૬૭૦
૧૬૭૬
૧૬૭૬
૧૬૭૮
૧૬૭૮
૧૬૭૮
૧૬૮૦
૧૬૮૨
૧૬૮૨
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
પુણ્ય પ્રશંસા રાસ ઋષભદેવનો રાસ
વ્રતવિચાર રાસ
સ્થૂલિભદ્ર રાસ સુમિત્રરાજર્ષિ રાસ
અજાપુત્ર રાસ
કુમારપાલ રાસ
કુમારપાલનો નાનો રાસ
નવતત્ત્વનો રાસ
જીવવિચાર રાસ
ભરતેશ્વર રાસ
ક્ષેત્રપ્રકાશ (સમાસ) રાસ
સમકિત (સાર) રાસ
ઉપદેશમાલા રાસ
હિતશિક્ષાનો રાસ
પૂજાવિધિ રાસ
47