________________
કરસણ = વાવેતર, ખેતી વાંહઇલ્યુ = વેલડું નાવી = હોડી વણજ = વેપાર ગાડાવાહી = ગાડાં ચલાવવા ભોમિફોડ = ધરતી ફોડવી ઢાલ || ૬૯ ||. પોઈશા = મોતી, માણેક આગરિ = ખાણ વિરધ્ય = વૃદ્ધિ લુણ = મીઠું વહોરજે = ખરીદજે વછનાગ = ઝેર હલાવતાં = હીણો દેખાડતાં ચીડ = ચરબી પાપોપગણું = પાપોપકરણ ઢાલ || ૭૦ ઘંટ = ઘંટી ઊષલ-મુસલ = ખાણીયો-સાંબેલું કોહોલું = શેરડીનો રસ કાઢવાનો સંચો આંક = ડામ કંબલ = ગાય ભેંસ વગેરેની ગળામાં
લટકતી ચામડી દવ = આગ વાગરી = વાઘરી નવસાય = વ્યવસાય ખરકમ = સાવદ્યકર્મ (પાપકર્મ) ઢાલ || ૭૧ || છાલિ = બકરી ભગતિ કથા = ભોજનઆશ્રી, ભોજનની વાતો પાલી = છરીભિસા = ભેંસ બોકડા = બકરા
કુરકુટ = કૂકડા માંજાર = બિલાડી ખાંત્ય = ઈચ્છા, હોંશ કણહ = કણ, દાણા ફૂલિ = ફૂગ નીલ = લીલ તક્ર = છાશ પરજલતાં = પ્રજળતાં || દૂહા // કંદ્રપ = રાગ, કામવાસના અધીકર્ણા = પાપ સાધન નીધ્યાન = નિધિ, ભંડાર ઢાલ || ૭૨ || સાવદિ = સાવદ્ય-સપાપ થીર = સ્થિર || દૂહા || પરતંગ = પ્રત્યક્ષ કેવલજ્યાન = કેવળજ્ઞાન પોહોર = પ્રહર ઢાલ || ૭૩|| પવ્યત્ર = પવિત્ર દેસાવગાશગ = દેશાવગાસિક ઢાલ || ૭૪ ||
ઓહોરતો = અહોરાત્ર પોસો = પૌષધ ઠંડિલ = સ્પંડિલ પડલેહી = સૂક્ષ્મ નિરીક્ષણ કરવું માતરૂ = લઘુશંકા અઠવાઈ = નાખવું, પરડવું સંઘટ = સ્પર્શ ચંદ્રા = નિદ્રા અવઘઈ = અવિધિથી અસુરયુ = મોડો