________________
ખાંસ્ય = ખાણ, ગતિ સ્વાહાનિં = શા માટે, શાને ઢાલ || ૨૨ || કાન્ય = કાને આગાર = છૂટ | કવીરા. મંડી = શોભિત વચી મથોઘલઈ = વચ્ચમાં માથું મારવું હવકાર્યુ = વગર બોલે એબ = કુટેવ એતાની = એટલાની || દૂહા | નિત્યકર્થી = નિત્યકરણી ઢાલ | ૨૩ . પ્રતિ = પ્રભાતે રીદઈમહા = હૃદયમાં આવશગ = આવશ્યક ચોવીસહથો = ચોવીસ જિનની અભીરામ = આનંદ પરકિં = પ્રતિ સંજ્યાસમઈ = સંધ્યા સમયે માહારકંડ રષ્ય = માર્કંડ ઋષિ સૂર્ય = સૂર્ય ગ્રીહી = ગૃહસ્થી ઊદરિં = ઉંદર વઈદકશાહાસત્રિ = વૈદકશાસ્ત્રમાં • વિમન = વમન
નેઠિ = નક્કી નર્ણઈ = અવાવરી હંશા = હિંસા અગડ = બાધા જોહારો = નમસ્કાર ઓહોલાશ = ઉલ્લાસપૂર્વક
કૃપણ = કંજૂસ ધ્યક્ત = ધૃત, ઘી આખે = ચોખા પૂસતગ = પુસ્તક શ્રાવિ = શ્રાવિકા ક્યરપી = કંજૂસ, કૃપણ વસવાનર = અગ્નિ જુવટઈ = જુગારથી || દૂહા . લ્યખ્યમી = લક્ષ્મી, ધન સર્ચ = સ્વર્ગ જનુની = માતા સુપત = સુપાત્ર માગણ = યાચક ઢાલ || ૨૪|| નવનીધ્ય = નવનિધિ મહઈલા = મહિલા બાર્ય = બારણે રિવર = ઘોડા ઓટઈ = ઓટલે ઓલગ = સેવા સાલિ = ઉત્તમ જાતના ચોખા પ્રતલાભીઓ = દાન આપવું નહઇસાર = નયસાર વહંત = ધારણ કરવું ઢાલ || ૨૫ || છાહાર = રાખ ધ્યરત-વ્યહુણો = ઘી વિનાનો ખ્યાયક = ક્ષાયિક ખઈ = ક્ષય ખોભ = ક્ષોભ, ક્ષય પાખવું = આજુબાજુનો શણગાર ગલઈ = ગળે