________________
ગોખીર = ગાયનું દૂધ સહઈજન = સહજના (જન્મથી) પરષધા = (પર્ષદા) પરિષદ, સભા યોયન = યોજન (ચાર ગાઉ) રાય = રાજા ભામંડલ = તેજવર્તુળ, આભામંડળ વીર = વેર વિલઈ = નાશ થાય અનાવૃષ્ટી = વરસાદ ન પડવો તે અતીવ્રષ્ટી = વધારે વરસાદ
= હદ બહારની વૃષ્ટિ સુર = દેવતા અગ્યાર = અગિયાર રત્નસીધાસણ = રત્નસિંહાસન અંદ્રજ = ઈંદ્રધ્વજ ઠવઈ = મૂકે, રાખે અસ્યોખ અશોક ચોરુપ = ચારેબાજુ અધોમુખ્ય = અધોમુખ કંટીક = કાંટા કુઅલ = કોમળ ફરકઈ = ફરકે પૂવિષ્ટ = ફૂલની વૃષ્ટિ રત્તી = ઋતુ ઢાલ || ૮ || મદ = અભિમાન કુલાં = કુળ પ્રભુતા = ઐશ્વર્ય ઢેતી = મનથી ચક્રવંઈ - ચક્રવર્તી હઈઇ = હૃધ્ય
ઢાલ || ૯ || નાણાંવર્ણીઅ = જ્ઞાનાવરણીય દંસણા = દર્શનાવરણીય ખઈ = ક્ષય || દૂહા .
વ્યનાં = વિના વિસથાનક = વીસ સ્થાનક વિણ = વગર ઢાલ || ૧૦ || થીવર = સ્થવિર ન્યાન = જ્ઞાન વિનઓ = વિનય આવસગ = આવશ્યક ભ્રમવ્રત = બ્રહ્મચર્ય વ્રત કયરીઆ = ક્રિયા દામ્ય = બતાવ ત્રવિધિ = ત્રણ પ્રકારે (મન, વચન, કાયાથી) || દૂહા // પૂNિ = પૂજવું પ્યાર = ચાર સધહતા = સહૃણા, શ્રદ્ધા નખેપા = નિક્ષેપ થાપના = સ્થાપના એણી પરિ = એવી રીતે એકચ્યત = એકચિત્ત ઢાલ || ૧૧. તંબોલ = પાનબીડા વાણહીઅ = પગરખાં નઈ = અને, ને મઈથન = મૈથુન લોઢીનીત = લઘુશંકા નષેધો = નિષેધ