SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ || ૭૧ || દેસી. તો ચઢીઓ ધન માન ગજે // વ્રત આઠમુ એમ પાલીઇ એ, ટાલે અનડંડ તો | ખેલા નાટિક પેખણુ એ, નિવ જોઈઇ પાખંડ તો ।।૬૭|| વાધ છાલિ નવિ ખેલીઇ એ, તુ મન વારે આપ તો । શેત્રુજ બાજી સોગઠા એ, રમતા લાગઇ પાપ તો ।।૬૮ ।। જુ મમ ખેલીશ જુવટઇ એ, હોઇ તુઝ ધનની હાણ્ય તો । નલ દવદંતી પંડવા એ, સ્ફૂર્તિ દૂખીઓ જાણ્ય તો ।।૬૯ ।। રાજકથા નિં સ્ત્રીકથા એ, દેસકથા મમ ઠાખ્ય તો । ભગતિકથા નવિ કીજીઇ એ, તુ મન વારી રાખ્ય તો II9OII પાપ ઉપદેસ ન દીજીઇ એ, દેતાં પૂણ્યની હાંણ્ય તો । ખાંડાં કોશ કટારડાં એ, દીધઇં દૂર્ગાતી ખાણ્યું તો ।।૭૧|| સુડી પાલી પાવડો એ, રાંભો હલ હથીઆર તો । લોઢી પÜણો કાકસી એ, કરઇ જીવસંધાર તો ।।૦૨।। ઊષલ મુસલ રર્થ કહ્યા એ, જો હીત વંછઇ આતમા એ, હીચોલઇ વિ હીચીઇ એ, પાપ કરતાં પ્રાણીઓ એ, પીલણ પીસણ જેહ તો । માગ્યા માપીશ તેહ તો ।।૩ || જલિ ઝીલિ સ્યુ હોય તો । મોક્ષ ન પોહોતો કોય તો ।।૭૪ || ભિંસા ઘેટા બોકડા એ, કુરકુટ નિં માંજાર તો । મલ વઢતા નિવ જોઈઇ એ, એ પેખિં સ્યુ સાર તો ।।૫।। ચોર સતી નિં બાલતાં એ, જોવાની સી ખાંત્ય તો । ઊશભ કર્મ તીહાં બાંધીઇ એ, તો વાર્યુ ભગવંત્ય તો ।।૭૬ || માટી કણહ કપાસીઆ એ, કાજ વિનાં કાં ચાંપીઇ એ, નીલ ફૂલિ જલ જેહ તો । હઈઇ વીચારો તેહ તો ।।૭।। જલ તક્ર થી તેલનાં, એ, ભાજન ભાવિ ઢંક્ય તો । ઉઘાડાં નિવ મુકીઇ એ, જીવ પડઇ જ અસંખ્ય તો I૮ ।। સૂડા સાલિ પોપટા એ, તે પર મમ ઘાત્ય તો । બંધન સહુ નિં દોહેલુ એ, કિમ જાઇ દિનરાત્ય તો ।।૯।। ૧૯૧
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy