________________
ચોમાસી તપ કેરો ઘણી, પણિ સહુ ઈ નાખ્યું અવગુણી / સીલ ખંડવા કેડિ થયું, કોશામંદિરિ ચાલી ગયુ //૫ // રત્નકાય જમાડ્યું જેહ, ભમી ભમી નિં આવ્યું તેહ પ્રતિબોધુ નિ મુનિવર ગયુ, સીલ રહ્યું તો ધન ધન થયું //૬// રહઈનેમિ મન વચનિ પડ્યું, રાજુલ દેખી તે હડબડ્યું / માહાટ મદ નિં કીધો રંક, સહી શરિ પાંખ્યુ સોય કલંક ||૭ // લક્ષણા નાંમિ જે માહાસતી. મન મઇલઇ ચુકી સુભ ગતિ / મંનંહ વચન કાયા થીર નહી, તે નર સૂખીઆ થાઇ કહી //૮ // કુલવાળુંઓ મુનીવર જેહ, માહાતપીઓ પણિ કહીઈ તેહ / સીલ ખંડણા તેણઈ કરી, ખિણહા દૂગતિ નારી વરી //૯ // એહેવો કાંમ તણો અવદાત, સુણજ્ય સહુ સભા નરનાથ / તો અબલાસ્ય કટુ સનેહ, જાતિ જે દેખાડી છેહ //૧૦// ભોજ મુજ પરદેસી જેહ, સબલ વટંબા નારિ તેહ / જમદગ્ધ નિ નારિ નડ્યું, રાય ભરથરી તે રડવ૬ //૧૧// બ્રહ્મરાય ઘરી ચલણી જેહ પોતઈ પૂત્ર મરાવઈ તેહ / ગઉતમ ઋષિની અહીલા નાર્ય, ચંદ્ર ભોગવઈ ભુવન મઝાસ્ય /૧૨ // એ નારીનો જોય વીચાર, જોતો કાંઈ નવી દિસઈ સાર / સમજ્યા તે નર મુકી ગયા, નવિ સમઝયા તે ખુચી રહ્યા /૧૩ // અકલ ગઈ નરની વલી એમ, જિતાથી પ્રગટ્યા ત્યાહા બહુ પ્રેમ / ઊતપતિ જેની તું આપણિ, સમઝી મુકે સતી પાપ્યણી //૧૪ // માતપીતા નિ યુઞિ વલી, કૃણી સુક્ર ગયાં બઈ મલી / જગ સઘળું જઈ તિહા ઉપનો, નાંહાનો મોટો એમ નીપનો /૧૫// તો તે સાંર્થિ ટુ વલિ રંગ, મ કરો નારી કેરો સંગ / ભોગ કરતા હંશા બહુ, નર નારી તે સુણયુ સહુ //૧૬ // બેઅદ્રી પંચેઢી જેહ, નવ નવ લાખ કહી જઇ તેહ /
મુનીષ અસંખિ સમુછમ જંણિ, ભોગ કરતા તેહની હાંણી //૧૭ી. ઢાલ – ૫૫ કડી નંબર ૮૭થી ૧૭માં કવિએ કેવા કેવા મહાન ગણાતા લોકો પણ આ વ્રતથી