________________
૩૨
૨. ધાતુની પંચતીર્થી -
१२५. ॥६०॥ सं. १४७६ वर्षे वैशाख शुदि २ सोमे भावसार मेघा भार्या वील्हूसुतेन भा. गोदाकेन स्वश्रेयसे आगमगच्छे श्रीजयानन्दसूरीणामुपदेशेन श्रीपार्श्वनाथादिपंचतीर्थी कारिता प्रतिष्ठिता श्रीसूरिभिः ॥
૩૨. એટા૧૦
શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરની પ્રતિમાના લેખો ૧. ધાતુની એકલતીર્થી -
१२६. । सं. १२२३ माघ वदि ८ भोमे श्रीशरवालगोत्रे श्रीनागेंद्राचार्यसंताने व्य. साढा दवे श्रीमहावीरप्रतिमा कारिता ।
પ્રાચીન પ્રતિમા લેખસંગ્રહ
-૧૧
૨. આરસની શાંતિનાથની મૂર્તિ
१२. संवत् १५१९ वर्षे अषाड शुदि ९ सोमे श्रीमालज्ञातीय
श्रीशांतिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे
श्रीपद्मानंदसूरिपट्टे श्रीविजयप्रभसूरि ।
૩૩. તીર્થ
શ્રી અજિતનાથ ભગવાનના દેરાસરની પ્રતિમાના લેખો ૧. ધાતુની પંચતીર્થી -
१२८. संवत् १५०० वर्षे वैशाख सुदि ५ गुरौ श्रीश्रीमालज्ञातीय दोसी
૧૦. અહિં ગામ બહારના ક્ષેત્રમાંથી આદીશ્વરભગવાનની તેમજ નાના શાંતિનાથ ભગવાનની મૂર્તિ નિકળી તેમાં આદીશ્વર ભગવાનની મૂર્તિ ઉપર લેખ નથી પરંતુ મૂર્તિ પ્રાચીન જણાય છે. શાંતિનાથ ભગવાન ઉપર લેખ છે. હાથની નીચે ટેકો છે. હાલ તે પતરાની કોટડીમાં ગામની બહાર રાખ્યા છે.
૧૧. આ લેખ કારખાનાના ચોપડામાં ઉતારેલ છે.