________________
ફાળો રહેલ છે. તેમણે વિવિધ વિષયો પર રાસ ગ્રંથોની રચના કરી અમૂલ્ય વારસો જૈનસાહિત્યને અર્પણ કર્યો છે. જે સુંદર બોધ આપી જીવને મોક્ષસાધના માટે સતત ઉત્સાહિત કરતો રહે છે. સંદર્ભ ગ્રંથોઃ ૧. સંપા. નિરંજના શ્વેતકેતુ વોરા, કવિ સહજસુંદરની ચસકૃતિઓ, પ્રાકૃત
વિદ્યામંડળ અમદાવાદ. પ્રથમ, માર્ચ ઈ.સ. ૧૯૮૯ ૨. ત્રિપુટી મહારાજ, સંપા. ભદ્રસેન વિજયજી, જૈન પરંપરાનો ઇતિહાસ,
યશોવિજયજી જૈન આરાધના ભવન, પાલિતાણા, બીજી, ઈ.સ. ૨૦૦૦ ૩. મોહનલાલ દલીચંદ દેસાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪. સંપા, ઉમાશંકર જોશી, ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ', ગ્રંથ ૧-૨,
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ, ઈ.સ. ૧૯૭૬ જયંત કોઠારી, જૈન ગુર્જર કવિઓ ભાગ-૧-૯, ૧૦, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બીજી, ઈ.સ. ૧૯૯૭. સંપા. મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજ, ભગવાન પાર્શ્વનાથ કી પરંપરા ષ
ઇતિહાસ', ભાગ-૨ રત્નપ્રભાકર જ્ઞાન પુષ્પમાલા, પ્રથમ, વિ. સં. ૨૪૬૯. ૭. સંપા. ડૉ. ધીરુભાઈ મકર, ગુજરાતી વિશ્વકોશ ખંડ-૧૭, ગુજરાત
વિશ્વકોશ ટ્રસ્ટ, પ્રથમ ઈ.સ. ૨૦૦૩.
રે
-
તૈતલિપુત્ર રાસ !