SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકાર : અલંકારોમાં ઉપમા, રૂપક, દષ્ટાન્ત, ઉત્પ્રેક્ષા, અનુપ્રાસ, શ્લેષ આદિનો પ્રચુર માત્રામાં પ્રયોગ થયો છે. ગુરુ વર્ણનમાં તો ઉપમા જ ઉપમા દેખાય છે. રૂપક અલંકાર : (૧) નિમુદ પંૐ વિરતા વંહિ ।રૂ। મુખ કમળ અર્થાત કમળરૂપી મુખ દર્શન બધા કરવા ઇચ્છે છે. અહીંયાં રૂપક અલંકાર છે. ( २ ) इह विसमी गुरुगिरिहिं समुट्ठिय लोयपवाह सरि कुपइट्ठिय । जसु गुरूपोड नतत्थि सो निज्जइ तसु पवाहि पडियउ परिखिज्जइ ||६|| અહીંયાં લોકપ્રવાહની સરિતાનું અને ગુરુને વહાણના કાફલાનું રૂપ આપવામાં આવ્યું છે. (3) गुरु - पवहणु निप्पुन्नि न लब्भइ तिणि पवाहि जणु पडियउ वुब्भइ । सा संसार-समुद्दि पइट्ठी जहि सुक्खह वत्ता वि पट्टी ॥८॥ गुरु- पवहणु संसार - समुद्दि શ્લેષ અલંકાર : = = · ગુરુ રૂપી પ્રવહણ = જહાજ સંસાર રૂપી સમુદ્ર = खज्जइ सावएहिं सुबहुत्तिहिं भिज्जइ सामएहिं गुरुगत्तिहिं । वग्घसंघ भय पडइ सु खड्डह पडियउ होउ सु कूडउ हड्डह || १४ || સાવદ -શ્વાપરે: શ્રાવ અહીંયાં સાવહૈં યર્થક હોવાથી શ્લેષાલંકાર છે. દૃષ્ટાન્ત અલંકાર : ઉત્પ્રેક્ષા અલંકાર : અહીંયાં જાણે કે સત્તુમાં ધી પડયું છે, આ ઉત્પ્રેક્ષા થવાથી ઉત્પ્રેક્ષા અલંકાર છે. जिवि कल्लाणयपुट्ठिहि किज्जहिं तिवि करिति सावय जहसत्तिहिं । लहुडी साच्चाविज्जइ वट्टी सुगुरू- वयणि- आणिज्जइ ॥ ३२॥ અહીંયાં જીવ અર્થાત્ યથા' શબ્દ દ્વારા દષ્ટાન્તને દર્શાવવામાં આવ્યું છે. આચાર્યશ્રી જિનદત્તસૂરિષ્કૃત ઉપદેશ રસાયન રાસ ઃ એક અભ્યાસ * 493
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy