________________
ભંડારી ભાના સુતન નારાયણ નારાયણ રૂપ કી. દેવગુરુ રાગી ભાગચલ ઈસમ અવર નદીઠ અનુપ કિ.
ભાણા ભંડારીની ઉદારતાના ગુણગાન કવિએ અહીં કર્યા છે. બલિહારી – વારી જાઉં દુકડા-નાણું સયંભ – સ્વયંભૂ
બાંભણ-બ્રાહ્મણ સામિ-સ્વામી
બંભીસઢંઢેરાપૂર્વક અચંભ-આશ્ચર્ય
દપટ-ઉદારતા નખ-જાતિ
પરઠ-સૂચના આચારજીયા-આચાર્યાય
ભાગબલ-ભાગ્યશાળી તલહટી-તળેટી
જાણીતલ-જાણકાર, જ્ઞાની ભૂઈ-ભૂમિ
પરતો-પરચો શ્રીપુજ-સાધુ યતિ
મછરી-ગર્વિષ્ટ હેજ-આદરથી
નિસર્ચ-નિશે સરદહી-શ્રદ્ધાથી
પસાઉલે-કૃપાથી પરગટસી-પ્રગટ થશે
ઝાંબ-શાખા ભાણ-સૂર્ય, ભાણાભંડારી કિરિયાવર-ઉદાર કામ કરનારા ધન-કુબેર
ફદીયા-નાણું ભાગબલી-ભાગ્યશાળી
જીમાડીયા-જમાડ્યા મેલિ-મેળો
પૂરલતા-પહેલેથી જ સખ-સુંદર
નહુતરિયા-નોતર્યા, આમંત્રણ મુઝરઉમુજરો, ઉપાસના તત્કાલીન સામાજિક અને ઐતિહાસિક માહિતી
- જોધપુર રાજ્ય હતું. રાજાશાહી હતી.
- તે સમયે તીર્થોમાં મેળા ભરાતા હતા. (આજે પણ રાજસ્થાનમાં તીર્થોમાં મેળા ભરવાની પ્રથા છે. સં)
– જમણવારમાં લાપસી, દાળ, ભાત વપરાતા હતા. ઘીનો ભરપૂર ઉપયોગ થતો હતો.
- તે સમયે પણ પત્રિકાનો પ્રચાર હતો.
418 * જૈન રાસ વિમર્શ