SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ આવા ગડૂશા લોકો માટે માનવ નહીં પરંતુ દેવ હતા. એવી શ્રીમાળી જાતિ ધન્ય છે જ્યાં ગડુ જેવો વણિક ઉત્પન્ન થયો. લક્ષ્મીના ઘ૨ સમાન શ્રી જગડુશાનું બધું જ ગમે તેવું છે. કારણ કે એમનું તેજ” – બધા શત્રુઓનું માન મૂકાવે છે. દાન’ ધરતીનો ઉદ્ધાર કરે છે. ‘સાહસ’ અનેક સજ્જનોના મનમાં આશ્ચર્ય સર્જે છે. ‘બુદ્ધિ’ જિન ધર્મના મર્મને પામી ગઈ છે. કીર્તિ' ચાંદની જેવી ઝળહળતી છે. આમ આ રાસ કૃતિ દ્વારા આપણને દાનનો મહિમા સમજાવ્યો છે. જગડુરાસ * 393
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy