________________
(ોહરા છંદ)
સરસતી ભાષા ભારતી, ત્રિપુરા શારદ માય; હંસગામિની બ્રહ્મસુતા, પ્રણમું તાહરા પાય. બ્રહ્માણી બ્રહ્મચારિણી, બ્રહ્મવાદિની માત; દેવકુમારી ભગવતી, તું જગમાં વિખ્યાત. હંસવાહની હરખતી, આપે વચનવિલાસ; વાગેશ્વરી વદને રમે, પોહોચે મનની આશ.
કાશમીર મુખમંડણી, કમળ કમંડળપાણિ; મુજમ્મુખ આવી તું રમે ગુણ, સઘળાની ખાણિ.
આગમ વેદ પુરાણમાં, વાણી તુજ બંધાણ; તું મુખ આવી જેહને, તે પંડિત તે જાણ.
સ્વામી સુધર્મા વી૨નો, રચતો અંગ સુ બાર; શારદ ભાષા ભારતી, તે તાહરો આધાર.
સિદ્ધસેન દિવાકરુ, સમિર તાહરું નામ; વિક્રમ નૃપ પ્રતિબોધિયો, જિણે કીધાં બહુ કામ.
હેમસૂરિ વદને વિંસ, હવી વચનની સિદ્ધિ; ગ્રંથ ત્રિકોટિ તિણે કીઓ, ઈસી ન કેહની બુદ્ધિ.
૧
પુંડરિક પ્રમુખા વળી, ગણધર જે ગુણવંત; તિણઈં ધુર સમી સરસતી, સમજ્યા ભેદ અનંત. ૬
હીર હર્ષ તુજને નમે, શારદનામ જ સોળ; નૈષેધ ગ્રંથ તિણે કર્યો, બોલ્યો વચન કલ્લોલ.
૩
૪
૫
૮
૯
૧૦
મંગલાચરણમાં મા સરસ્વતીની ૧૬ નામો દ્વારા સ્તુતિ, ત્યાર બાદ એ દેવીની કૃપાથી જેમણે મહાન શાસ્ત્રો રચ્યાં છે તે જૈનાચાર્યો-કવિઓનાં
૧. આ મહા વદ ચોથ રાજસ્થાની પરંપરા અનુસારની હોવાનો સંભવ છે. સં. ગુજ. પોષ વદ ૪.
શ્રી હીરવિજ્યસૂરિ રાસ * 355