________________
૩૮૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર नभस्तलोऽनेकसामंतमंडलेश्वराहमहमिकासंप्रक्ष्येयमाणपादकमलः पौरजनैः सश्रद्धमंगुल्योपदय॑मानो मनोरथैरुपस्पृश्यमानस्तेषामेवांजलिबंधान् लाजाजलिपातान् शिरः प्रणामाननुमोदमानः अहो धन्यो धर्मो य एवंविधैरुपसेव्यते इति प्राकृतनविश्लाघ्यमानोऽकृतसामायिक एव जिनालयं साधुवसतिं वा गच्छति तत्र गतो राजककुमदानि छत्रचामरोपानन्मुकुटखंडरूपाणि परिहरति आवश्यचूर्णौ तु मउडं न अवणेइ कुंडलाणि णाममुदं च पुष्प॑तं बोलापावारगमादि वोसिरइ त्ति भणितं जिनार्चनं साधुवंदनं वा करोति यदित्वसौ कृतसामायिक एव गच्छेत्तदा गजाश्वादिभिरधिकरणं स्यात्तच्च न युज्यते कर्तुं तथा सामायिकेन पादाभ्यामेव गंतव्यं तच्चानुचितं भूपतीनां आगतस्य च यद्यसौ श्रावकस्तदा न कोऽप्यभ्युत्थानादि करोति अथ यथाभद्रकस्तदा पूजा कृत्वा स्तु इतिपूर्वमेवासनं मुंचति आचार्यश्च पूर्वमेवात्थिता आसते मा उत्थानानुत्थानकृता दोषा भूवन्निति आगतश्चासौ सामायिकं करोतीति पूर्ववत् ॥
એ પાઠમાં કથન કરેલી સામાચારી તથા જૈનમતથી વિરુદ્ધ જે એકાંતે ચોથી સ્તુતિ સ્થાપન કરી ત્રણ થોયની નિષેધરૂપ પ્રરૂપણાથી કેટલાક ભોળા જીવોને વ્યગ્રાહિત કર્યા છે તેમને પાછા સામાયિક કહેવી તથા પૂર્વધર પૂર્વાચાર્યોનો ત્રણ થોયનો મત છે તેને યથાર્થ કહીને સત્યાસત્ય સમજાવો અને ઉસૂત્રપ્રરૂપણાનો મિથ્યાદુકૃત આપો. તો અવશ્ય તમારો મનુષ્યજન્મ સફળ થશે, નહીંતર જિનવચનથી વિરુદ્ધ ચાલવાથી કોણ જાણે કેવી કેવી અવસ્થા આ સંસારમાં ભોગવવી પડશે ? તે જ્ઞાની મહારાજ જાણે, અને પોતાના ક્ષયોપશમ પ્રમાણે આપણે પણ જાણીએ છીએ તો બુદ્ધિમાનોને ઘણું શું કહેવાનું?
इति चतुर्थस्तुतिनिर्णयशंकोद्धारे अपरनाम्नि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयच्छेदनकुठारे पूर्वधरपूर्वाचार्यसम्मतेः प्रतिक्रमणाद्यंतगोचरे विस्तारे चैत्यवन्दनानिषेधपूर्वकजघन्योत्कृष्टचैत्यवन्दनानिदर्शनो नाम चतुर्दशः परिच्छेदः ॥१४॥