________________
૩૨૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કરી કાઉસ્સગ્નમાં રહે. અહીં વ્યાઘાતાદિકની ગાથાઓ છોડીને પાઠ લખ્યો છે. જ્યાં સુધી દેવસી અતિચાર ગુરુ અહિંડક તે વ્યાપાર નહીં કરતાં થકાં બમણીવાર ચિંતવે એટલી વખતમાં બહુ વ્યાપાર જેમને એવા સાધુ અતિચાર એકવાર ચિંતવે અથવા સાધુઓની ચેષ્ટા કે વ્યાપાર પ્રતે ગુરુ બહુ પ્રકારે જાણીને એટલે તેમને ગૌચર્યાદિ બહુ પ્રકારના વ્યાપાર કે ભ્રમણાદિક કાર્ય જાણીને ગુરુને ચેષ્ટા અલ્પ છે તો પણ તેમને ઉચિત કાળે કરી કાઉસ્સગ્ન પારે, નમો અરિહંતાણં કરીને લોન્ગસ્સ કહે. વાંદણા દઈ પછી પ્રતિક્રમણના સૂત્ર કહી વાંદણા દેઈને જે કોઈ ભૂલમાં અતિચાર રહ્યા હોય તેનો કાઉસ્સગ્ગ કરે, એ ચારિત્રનો કાઉસ્સગ્ગ બીજો, દર્શનશુદ્ધિનો ત્રીજો , શ્રુતજ્ઞાનનો ચોથો કરીને સિદ્ધોની સ્તુતિ કરી વાંદણા દે. શા માટે કે જેમ પ્રધાનાદિકને રાજાએ કાર્ય ભળાવ્યા થકાં તે પ્રધાનાદિક રાજાને પ્રણામ કરીને તે કાર્ય કરીને પાછા આવીને પ્રણામ કરીને કહે તેમ અહીં પણ જાણવું. પછી વર્ધમાન ત્રણ થઈ કહે. એ પાઠમાં પણ ચોથી થોય સાથે ચૈત્યવંદના તથા શ્રુત-ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ પ્રમુખ કહ્યા નથી. તથા શ્રી હરિભદ્રસૂરિજી કૃત આવશ્યક બૃહદ્ગત્તિ. તે પાઠ : ते पुण ससूरियाए गाहा० ॥९॥
व्याख्या - ते पुनः कायोत्सर्गकर्तारः साधवः ससूर्य एव दिवसे प्रश्रवणोच्चारणकालभूमिं प्रत्युप्रेक्ष्य द्वादशप्रश्रवणभूमयः आलयपरिभोगांतषड्षड्बहिरेवमुच्चारभूमयोऽपि द्वादशप्रमाणं चासां तिर्यग् जघन्येन हस्तमात्रमधश्चत्वार्यंगुल्यान्यच्चेनमुत्कृष्टतस्तु स्थंडिलद्वादशयोजनमानं न च तेनाधिकारः । तिस्रस्तु कालभूमयः कालमंडलाख्या यावच्चैनमन्यं च श्रमणयोगं कुर्वन्ति कालवेलायां तावत्प्रायशोस्तमुपयात्येवसविता ततश्च अर्थमि एठंत्युस्सग्गं सहाणेति उक्तमन्यथा यस्य यदेव व्यापारपरिसमाप्तिर्भवति स तदेव सामायिकं कृत्वा तिष्ठतीति गाथार्थः ॥९॥
अयं च विधिः केनचित्कारणांतरे गुरोर्व्याघाते सति - यदि पुण હિ૦ ૨૦