________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૧૭ वर्णितेनान्ये परे सूरयः सर्वेषां चैव समस्तानामेव देवानां सुराणां पूजा कार्येत्याहुरिति शेषः इति गाथार्थः ॥१८॥
अथ किमेषामसंयतानां पूजादि क्रियत इत्याह - जमहिंगयबिंबसामी सव्वेसिं चेव अब्भुदयहेऊ । तातस्स पइट्ठस्स एतेसिं पूयाइ अविरूद्धं ॥१९॥ व्याख्या - यद्यस्मादधिकृतबिंबस्वामी जिनपतिरित्यर्थः सर्वेषामेव समस्तानामपींद्रादिदेवानामभ्युदयहेतुः कल्याणनिमित्तं तत्तस्मात् तस्याधिकृतबिंबस्वामिनः प्रतिष्ठायां तेषां दिग्देवतादीनां पूजादि पूजासत्कारप्रभृति क्रियमाणमविरुद्धं संगतमेवेति गाथार्थः ॥१९॥ तथा - साहम्मियाय एए महड्डिया सम्मदिट्ठिणे जेण । एत्तोच्चिय उचियं खलु एतेसिं एत्थ पूयाई ॥२०॥ व्याख्या - साधम्मिकाः समानधार्मिका आहेतत्वात्तेषामेते दिग्देवतादयस्तथा महद्धिका महेश्वरास्तथा मिथ्यादृशोऽपि साधर्मिक द्रव्यतो भवंतीत्याह सम्यग्दृष्टयः सम्यग्दर्शनधरा येन कारणेन एत्तोच्चियत्ति अत एव कारणत्रयादेवोचितं खलु संगतमेवेति एतेषां दिग्देवतादीनामत्र प्रतिष्ठावसरे पूजादि पूजासत्कारप्रभृतीति गाथार्थः ॥२०॥ | ભાવાર્થ ભાષા :- ઇન્દ્રાદિક દશ દિગ્યાલ તથા ચ શબ્દ સમુચ્ચય અર્થે છે એ અનુક્રમે પૂર્વાદિ દિશાઓમાં રહેલા ૧ ખડ્ઝ, ૨ દંડ, ૩ પાશ, ૪ ગદા અનુક્રમે જેમના હસ્તમાં છે એવા શક્રેન્દ્ર સંબંધી ૧ સોમ, ૨ યમ, ૩ વરુણ, ૪ કુબેર લોકપાલની અનુક્રમે દ્વિતીય પ્રકરણ વર્ણિત સમવસરણન્યાયે કરીને સમસ્તની પૂજા કરવી, એટલે સમવસરણના ન્યાય પ્રમાણે સમ્ય પ્રમાણે સમ્યગ્દષ્ટિ દેવતાઓની પૂજા કરવી, અને બીજા આચાર્ય શેષ સમસ્ત દેવતાઓની પૂજા કરવી કહે છે, એટલે સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાદષ્ટિ સર્વેની પૂજા કરવી, એ ગાથાર્થ છે ૧૮.