________________
૨૭૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર એ પાઠની સાથે સરખાવી કરવાને લખે છે કે “તથા સંધાવારવૃત્તિ મેં રૂસ गाथा के व्याख्यान में बृहद्भाष्य की सम्मति से नव प्रकार की चैत्यवन्दना કહી હૈ, તથા વ તત્પાતો નેશ:” આ લેખ દેખી અમે ધર્મસંગ્રહની પ્રત આઘોપાંત દેખી, તેમાં “તી સીયારૂ” એ પાઠ દંડકરૂપે દીઠો, પણ ગાથારૂપે દીઠો નહીં. તથા “તં વેવં'' ઇત્યાદિથી “મને વિંતિ" એ ગાથા પર્યત વંદનકચૂર્ણિનો પાઠ દેખવામાં આવ્યો, પણ “તહીં સંસ્થારૂ'' ઇત્યાદિ પર્યત પાઠ દેખવામાં આવ્યો નહીં. અને “સંધાવીરવૃત્ત ચૈતÇાથાવ્યાધ્યાને' ઇત્યાદિથી યાવત્ “ડોસા' ઇત્યાદિ ગાથા તથા યંત્ર પર્યત આત્મારામજીના લખેલા પાઠનો લેશ પણ દેખવામાં ન આવ્યો. ત્યારે વિચાર કર્યો જે શ્રી સરસ્વતીજીએ જેમને પ્રત્યક્ષ થઈને ન્યાયશાસ્ત્ર, વિદ્યા અને કાવ્ય રચવાનું વરદાન દીધું અને જેમને કાશીમાં સર્વ પંડિતોએ મળીને ન્યાયવિશારદ, ન્યાયાચાર્યની પદવી દીધી અને જેમણે અતિ અદ્દભૂત જ્ઞાનગર્ભિત એવા નવીન સો ગ્રંથો રચ્યાં, વળી જેમણે અનેક કુમતિઓના પરાજય કીધા અને વળી દુષ્કાર ક્રિયા કરી શાસ્ત્રતર્થાલંકારના વેત્તા એવા શ્રીમદ્ ઉપાધ્યાય શ્રી યશોવિજય ગણિજી પાસે એ ધર્મસંગ્રહ ગ્રંથ વૃત્તિ સહિત શોધાવીને ગ્રંથકર્તાએ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. તેથી એ ગ્રંથની પ્રતોમાં અધિકા-ઓછા પાઠ હોવા ન જોઈએ, તોપણ બીજી પ્રત સાથે મેળવી લેવું જોઈએ. ત્યારે શ્રી અમદાવાદમાં પગથિયાના ઉપાશ્રયમાં શ્રી અમૃતવિમલજી પાસેથી શ્રી ધર્મસંગ્રહની જૂની પ્રત સ્વોપજ્ઞવૃત્તિ સહિત મંગાવીને જોઈ તો તેમાં પણ ઉપર લખેલા પાઠનો તથા યંત્રનો લેશ ન દેખ્યો. ત્યારે વિચાર્યું જે આત્મારામજીને ઠેક-ઠેકાણે છલ કરવાની આદત ઘણી છે. તેથી અહીં પણ છલ કરીને ધર્મસંગ્રહના પાઠમાં લાગતો શ્રી સંઘાચારવૃત્તિનો પાઠ લખ્યો હશે, ત્યારે શેઠ ઉમાભાઈ હઠીસિંહનજીના જ્ઞાનભંડારથી તથા વિદ્યાશાળાથી શ્રી સંઘાચારવૃત્તિની પ્રત મંગાવી તે પણ આઘોપાંત જોઈ. તેમાં “સમન્થયારૃ-દંડમાપંચ - થANT-પણિહાશ્વરVI૩ ૩ોત્ત' એવો ચૈત્યવંદનમાં ચૂર્ણિનો