________________
૨૫૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર સંઘાચારભાષ્યના પાના ૨૫૯માં ત્રણ થોયો કહી છે, તે ટીકાકારે કહી છે, સિદ્ધાણં બુદ્ધાણંની કહી છે, તારેઈ ન વ નારિ વા સુધી, વેયાવચ્ચગરાણ डे ते क्षुद्रोपद्रव 31ववाने वास्ते, पार्नु (3०४) ।।
એ ચિઠ્ઠીનો ભાવ ઉપર લખ્યા પ્રમાણે છે, તોપણ ચતુર્થસ્તુતિનિર્ણય पृष्ठ ५१मा मा२। गुरुनाथन २॥श्रया सणे छ : "लघुभाष्य की वृत्ति थी, तिसकुं वांची ओर कहने लगे के देखो इस वृत्ति में भी तीन थुई है। इससे हमारा मत सिद्ध है ।" से मात्माराम मानवियर्नु લખવું સ્વકપોલકલ્પિત, સર્વ મિથ્યા છે. કેમ કે તે અવસરમાં આત્મારામજી ત્યાં હતાં નહીં ને લોકોને મોઢે સાંભળીને ગમે તેમ લખે તે બુદ્ધિવંત ગણાય નહીં. તથા ચિટ્ટીનો લેખ મિથ્યા કરવાને આત્મારામજીએ જે પાઠ લખ્યો છે તે પાઠથી જ આત્મારામજીનું સ્વકપોલકલ્પિત કથન મિથ્યા સિદ્ધ થાય છે તે પાઠ ભવ્યજીવોને જાણવા માટે અમે અહીં લખીએ છીએ.
उक्तं च संघाचारभाष्ये अधिकारद्वारे ॥ अथ ये अधिकारा यत्प्रमाणेन भण्यंते तदसंमोहार्थं प्रगटयन्नाह - नवअहिगारा इह ललियवित्थरावित्तिमाइ अणुसारा । तिन्निसुयपरंपरया बीओ दसमो इगारसमो ॥३५॥
इह द्वादशस्वधिकारेषु मध्ये नव अधिकाराः प्रथम-तृतीय-चतुर्थपंचम-षष्ठ-सप्तमाष्टम-नवम-द्वादशस्वरूपा या ललितविस्तराख्या चैत्यवन्दनामूलवृत्तिस्तस्या अनुसारेण तत्र व्याख्यातसूत्रप्रामाण्येन भण्यंत इति शेषः । तथा च तत्रोक्तं - एतास्तिस्रस्तुतयो नियमेनोच्यते केचित्त्वन्या अपि पठंति न च तत्र नियम इति न तद्व्याख्यानक्रिया। एवमेतत्पठित्वा उपचितपुण्यसंभारा उचितेषूपयोग फलमेतदिति ज्ञापनार्थं पठति वेयावच्चगराणमित्यादि । अत्र च एता इति सिद्धाणं बु. ॥१॥ जो देवाण वि. ॥२॥ इक्को वीति. ॥३॥ अन्या अपीति उज्जितसेल. ॥४॥ चत्तारि अट्ठ. ॥५॥ तथा जे अ अइयेत्यादि. ॥३॥ अत एवात्र बहुवचनं संभाव्यते अन्यथा द्विवचनं दद्यात् । पठंतीति