________________
૨૧૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર परंपराफलभूतेभ्यस्तथाभावेन तक्रियाप्रयोजकेभ्यश्च सिद्धेभ्यो नमस्करणायेदं पठति पठंति वा सिद्धाणमित्यादिसूत्रं ॥ एतास्तिस्रः स्तुतयो नियमेनोच्यंते केचित्त्वन्या अपि पठंति न च तत्र नियम इति न तद्व्याख्यानक्रिया ॥ एवमेतत्पठित्वोपचितपुण्यसंभारा उचितेषूपयोगफलमेतदिति ज्ञापनार्थं पठति "वेयावच्चगराणं संतिगराणं सम्मदिट्ठी समाहिगराणं करेमि काउसग्गं" इत्यादि यावद्वोसिरामि व्याख्यानं पूर्ववन्नवरं वैयावृत्यकराणां प्रवचनार्थं व्यापृतभावानां यक्षाम्रकुष्मांड्यादीनां शांतिकराणां क्षुद्रोपद्रवेषु सम्यग्दृष्टिनां सामान्येनान्येषां समाधिकराणां स्वपरयोस्तेषामेव स्वरूपमेतदेवैषामिति वृद्धसंप्रदाय एतेषां संबंधिनं सप्त्यम्यर्थे वा षष्ठी एतद्विषयं एतान् वाश्रित्य कायोत्सर्ग विस्तरः पूर्ववत् स्तुतिश्च नवरमेषां वैयावृत्यकराणां तथा तद्भाववृद्धेरित्युक्तं प्रायं तद्परिज्ञानेऽप्यस्मात् तत्शुभसिद्धाविदमेव वचनं ज्ञापकं न चासिद्धमेतदभिचारूकादौ तथैक्षणात् सदौचित्यप्रवृत्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदंपर्यमस्य तदेतत् सकलयोगबीजं वंदनादिप्रत्ययमित्यादि न पठ्यतेऽपि त्वन्यत्रोच्छसितेनेत्यादि तेषामविरतत्वात् सामान्यप्रवृत्तेरित्थमेवोपकारदर्शनात् वचनप्रामाण्यादिति व्याख्यातं सिद्धेभ्यः इत्यादि सूत्रं ॥
અર્થ :- અહીંયાં પ્રણિપાતદંડકપૂર્વક ચૈત્યવંદન છે. તે માટે તે જ પ્રણિપાતદંડકનું પ્રથમ વ્યાખ્યાન કરીએ છીએ. તેમાં એ વિધિ અહીંયાં સાધ અથવા શ્રાવક ચૈત્યગૃહાદિકમાં એકાંતમતથી સર્વ બીજા કાર્યો છોડીને બહુસૂક્ષ્મ બહુદીર્ઘ તેમાં ભાવ કરીને જેમ સંભવે તેમ તીર્થંકરની પૂજોપચાર સામગ્રી કરીને, પછી સર્વ સત્ત્વ વિના ભૂમિ દેખીને પરમગુરુએ કહેલી તે વિધિએ કરીને પૂજીને, તે ઉપર જાનુ એટલે ઢીંચણ કરતલ સ્થાપીને વધતાં પરિણામ સાથે બહુ જ શુભ પરિણામે, ભક્તિના અતિશયથી, હર્ષના આંસુ ભરેલા નેત્રવાળો, રોમાંચિત શરીરવાળો, અનિત્ય છે આયુષ્ય જેમાં મિથ્યાત્વજલથી ભરેલા અનેક કદાગ્રહરૂપી જલજંતુથી આકુલ એવા