________________
१८७
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર एसो विहु भावत्थो, संभाविज्जइ इमस्स सुत्तस्स । ता अन्नत्थं सुत्तं, अन्नत्थ न जोइउं जुत्तं ॥२६॥ जइ एत्तियमेत्तं चिय, जिणवंदणमणुमयं सुए हु तं । थुईथोत्ताइ पवित्ती, निरत्थिया होज्ज सव्वा वि ॥२७॥ संविग्गाविहिरसीया, गीयत्थतमायसूरिणो पुरिसा । कह ते सुत्तविरूद्धं, सामायारी परूवेंति ॥२८॥ अहवा चीवंदण उ दुविहा, निच्चा इयरा उ होइ नायव्वा । तव्विसयमिमं सुत्तं, मुणंति गीयाउ परमत्थं ॥२९॥ सम्ममवियारिऊणं, सउयपरउयसमयसुत्ताई । जो पवयणं विगोवइ सो नेउ दीहसंसारी ॥३०॥ दुसमदोसा जीवो, जं वा तवामिसंतरं पप्प । चयइ बहुं करणिज्जं, थोवं पडिवज्जइ सुहेण ॥३१॥ एक्कं न कुणइ मूढो, सुयमुद्दिसिऊण निय कुबोहंमि । जण मन्नंपि पवत्तइ, एवं बीयं महापावं ॥३२॥ उपन्न संसया जे, सम्म पुच्छंति नेव गीयत्थे । चुक्कंति सुद्धमग्गा, ते पल्लवगाहि पंडिच्चा ॥३३॥
અર્થ :- સૂત્રમાં એક પ્રકારે જ ચૈત્યવંદના કહી છે તે માટે નવ ભેદ કહેવા અયુક્ત છે એવો અર્થ કોઈ સ્કૂલબુદ્ધિવાળા આગળ દર્શાવીએ છીએ તે સૂત્રને સ્મરણ કરીને કહે છે. ત્રણ શ્લોક પરિમાણ યાવત્ ત્રણ થોય જ્યાં સુધી કહે ત્યાં સુધી જિનચૈત્યમાં રહેવાની આજ્ઞા છે. કારણ હોય તો અધિક ५९ २६.
वे १२ उत्तर हे छ - 'तिनिवा' इत्याहि सूत्र छेते थैत्यवंहनानो विधि પ્રરૂપક નથી, પરંતુ વગર કારણે જિનમંદિરનો પરિભોગ કરવાનો નિષેધ કરવાવાળું છે. તથા જે એ જ ગાથામાં વા શબ્દ છે તે પ્રગટ પક્ષાંતરનો
૧૬