________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૨૩ મૃતક ઊભું થાય વગેરે દોષ ત્યાં કાઉસગ્ન કરવામાં છે. માટે ઉપાશ્રય ગુરુની પાસે આવી અવિધિપરિક્રાવણિયાનો કાઉસગ્ન કરે. કોઈ કહેશે કે ત્યાં કાઉસગ્ગ કેમ ન કરે ? ત્યારે કહે છે કે ઉઢાણાદિ દોષ હોય તે માટે આવીને ચૈત્યઘરે જઈ, ચૈત્ય વાંદીના શાંતિને અર્થે અજિતશાંતિસ્તવ કહે અને ત્રણ થઇએ તે હયમાન કહે. ત્યાંથી આચાર્ય પાસે આવીને અવિધિપારિદ્રાવણિયાનો કાઉસગ્ગ કરે.
આમ, કાંઈ વિપરીત નથી. તેથી એ જ ત્રણ શાશ્વત થાય હાયમાન કહે ત્યારે કોઈ કહેશે કે એને એક કોયપણું કેમ સંભવે ? તો કહે છે કે ત્રણ ગાથા સિદ્ધાણંની ભેગી જ કહેવાથી વળી કાઉસગ્ગને અનંતર ભેગા જ કહેવાથી એક થઇપણું છે. જેમ શ્રુતસ્તવને આદ્યગાથાએ કરી તીર્થકર થઇ અને ત્રણ રૂપકે કરી શ્રુતથાના પ્રતિપાદનથી ત્યારે પણ રૂપકોનું એક થોયપણું છે એટલે ચાર સમુદિત થાય એક છે. એ પાઠમાં કૃત્રિક થોમનો નિષેધ છે તે કૃત્રિમ થઇ ન માને તેના મનમાં ત્રણ સૂત્રથોની જ ચૈત્યવંદના માને છે. તેથી એ જ શતપદીગ્રંથના ૧૫મા પ્રશ્નોત્તરમાં “મારે યતિનાં
સ્તુતિત્રવેવ ચૈત્યવંનો' એ કહેવાથી સાધુને ત્રણ થાયથી જ ચૈત્યવંદના કહી, તે ચોથી થોય તો એ ગ્રંથના મતથી નિષેધ થઈ.
કલ્પ સામાન્ય ચૂર્ણિના કથનમાં પ્રથમ ત્રણ થાયથી હીયમાન ચૈત્યવંદના કરીને અવિધિપરિક્રાવણિયાનો કાઉસગ્ન કર્યા પછી મંગલ-શાંતિ નિમિત્તે અજિતશાંતિ પ્રમુખ સ્તવન કહેવું કહ્યું અને કલ્પવિશેષચૂર્ણિ તથા કલ્પબૃહભાગ્ય, આવશ્યકવૃત્તિમાં પ્રથમ શાંતિ નિમિત્તે અજિતશાંતિ સ્તવન કહી પછી હીયમાન ત્રણ થાય તથા અવિધિપરિક્રાવણિયાનો કાઉસગ્ગ કરવો કહ્યો. એ અન્યથા વ્યાખ્યાન સંભવે, પણ બૃહત્કલ્પચૂર્ણિ તથા આવશ્યકવૃત્તિકારના “તિક્સિ વી થર્ડ' એ વાક્યમાં વા શબ્દ ગ્રહણ કરવાથી ચૈત્યવંદનાને અનંતર અજિતશાંતિસ્તવન કહેવું. તે ન કરે તો તેના સ્થાને અન્યતઃ હીયમાન ત્રણ થાય કહેવી એવું અન્યથા વ્યાખ્યાન શતપદીકારનું સ્વીકાર કરેલું સંભવ થતું નથી. કારણ કે કલ્પબૃહભાષ્યમાં તો અજિતશાંતિસ્તવાદિક ક્રમથી પરિણીયમાન ત્રણ