________________
પરિશિષ્ટ - ૨
કેવળી સમય દરમિયાનનું ભ્રમણ કેવળજ્ઞાન મેળવ્યા પછી મહાવીર જ્યાં ઊતર્યા હતા તે સ્થળોનાં નામો દર્શાવતી યાદી સમયાનુક્રમ અનુસારનો ક્રમ કલ્યાણવિજયજીએ સ્વીકાર્યા મુજબનો જ છે. જમ્બુકા
કૌશામ્બી અપાપા
વૈશાલી રાજગૃહ
કકાંડી (ઉત્તરવિદેહ) વિદેહ
ગાજાપુરા વૈશાલી
પોલાસપુરા વત્સભૂમિ
વાણિજ્યગ્રામ કૌશામ્બી
રાજગૃહ ઉત્તરકોશલ
કાંચનગાલા શ્રાવસ્તી
શ્રાવસ્તી વિદેહ
વિદેહ વાણિજ્યગ્રામ
વાણિજ્યગ્રામ મગધ
બ્રાહ્મણકુંડ રાજગૃહ
કૌશામ્બી ચમ્પા
રાજગૃહ વિતાવ્યયા (સિંધુસોવીર)
ચમ્પા વાણિજ્યગ્રામ
ઉ. વિદેહ (કકાન્તી) બનારસ
વિદેહ અલામિકા
મિથિલા રાજગૃહ
અંગ વિદેહ
ચમ્પા વૈશાલી
મિથિલા અલાભીયા
શ્રાવસ્તી
- ૪૩૦