SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરા અનુસાર, ગોસાલોએ મંવારીનો તેની પત્ની સુમદ્રાથી થયેલો પુત્ર હતો. જેઓ તેમના પૂર્વજન્મની વાર્તા દર્શાવતું ચિત્ર પોતાની સાથે લઈને ફરતા તેઓ પ્રેમાસક્ત હોઈને તીવ્ર વેદના પામતા એવા મંa (એક પ્રકારના સાધુઓ)નો મંવાની એ અનુયાયી હતો. જ્યારે પોતાના ખરાબ દિવસો ચાલતા હોય ત્યારે કંવ પોતાની છંદોબદ્ધ કરેલી જીવનકથાનો મુખપાઠ કરીને તેને પોતાની આજીવિકા રળવાનું સાધન બનાવતા. આ બાબતને ધ્યાનપૂર્વક નિહાળનાર વ્યક્તિને જૈન પરંપરા મંવારી કહે છે, પરંતુ મને લાગે છે કે હું જે માનું છું કે તેનું મૂળ નામ અલગ હોવું જોઈએ, કિન્તુ મંલ ના વ્યવસાયને અનુસરવાને કારણે જ તે સંવાની એ નામે જાણીતો થયો હોવો જોઈએ. મંd તરીકેનું જીવન જીવતા પ્રત્યેકને આપવામાં આવતું મૅવાતી એ જાતિવાચક નામ હોવું જોઈએ. તે સંજ્ઞાવાચક નામ મંવ ન હોઈ શકે કે જેનો અર્થ પોતાના હાથમાં ચિત્ર લઈને ફરતો ભિલુક એવો થાય, પરંતુ Dr. Hoermleના સૂચન મુજબ ચિત્રએ પરમાત્માનું ચિત્ર હોવાનો નિર્દેશ કરે છે કે જે એક ભિક્ષુક પોતાના હાથમાં લઈને ફરતો હોય અને દાતા પાસે જઈ તેને તે દર્શાવી તેની પાસેથી હકપૂર્વક દાન માગતો હોય, જે રીતે આજે પણ બંગાળમાં આવા ભિક્ષુકો છે જેઓ શીતળામાતા કે બળિયાદેવનાં આવાં કલાકૌશલ્ય સિવાયનાં સાદાં ચિત્રોનું પ્રદર્શન કરે છે અને તેજ રીતે પુરીમાં તેઓ જગન્નાથનાં ચિત્રો દર્શાવે છે. પરંતુ આ જ પદનું એક વધુ અર્થઘટન પણ છે અને તે પાણીની,પતંજલિ, વરાહમિહિર અને ભટ્ટોપાલ જેવા ખ્યાતનામ લેખકોના પાંડિત્ય ઉપર આધારિત છે. તદનુસારના અર્થઘટન મુજબ મંa એ શબ્દ સંસ્કૃત શબ્દ મરા ઉપરથી ઊતરી આવ્યો છે. તે સંન્યાસીઓનો એક સુવ્યવસ્થિત સંપ્રદાય હતો કે જેઓ તેમની સાથે વાંસ રાખતા અને મચ્છરાનો અર્થ લાંબો સોટો એવો થાય છે. 1 પતંજલિ આ જ શબ્દને મક્રિતા, મતિ નિમાંથી તારવે છે. Ajavika sect new interpretation premier faren-May 1941-Vol.2nd, Pagell ડૉ. ગોપાણી માને છે કે તેમને આ નિશાનીને લીધે મૂળભૂત રીતે પોતાનું નામ મળ્યું હશે, પરંતુ સમય જતાં તેમણે કાં તો પોતાના હાથમાં દંડ લઈને ફરવાની રીત બંધ કરી દીધી હશે અથવા અન્ય કોઈ વધારે - ૨૦૪ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy