________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૫૨૭
૧
પરિશિષ્ટ - ૪
સંદર્ભ સૂચિ અધ્યાત્મતત્તાલોક - લે. મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી, પ્ર વીરજીભાઈ એમ. શાહ. ઈ. સ. ૧૯૯૮ અધ્યાત્મ પળે - લે. ડૉ. તરૂલતાબાઈ મહાસતીજી, પ્ર. કલ્પતરુ સાધના કેન્દ્ર મુંબઈ. અધ્યાત્મ વિદ્યા - લે. આચાર્ય મહાપ્રજ્ઞ, પ્ર. નિર્દેશક અનેકાંતભારતી પ્રકાશન. ઈ. સ. ૨૦૦૩ આ.દ્ધિ. અપરોક્ષાનુભુતિ - લે. સ્વામી તદ્રુપાનંદ સરસ્વતી, પ્ર. સવિચાર પરિવાર ઈ.સ.૧૯૮૭ આ.દ્ધિ. શ્રી અભિધાન રાજેન્દ્રકોષ, (સંસ્કૃત) ભાગ - ૧ થી ૭ (દ્વિતીય સંસ્કરણ) - લે. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વર પ્ર. શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ પ્રકાશન સંસ્થા અમદાવાદ. ઈ.સ.૧૯૮૬ આગમ અમૃત - લે. બા. બ્ર. પૂ. નીતાબાઈ સ્વામી. પ્ર. ચંપકલાલ પ્રભુભાઈ દેસાઈ. ઘાટકોપર, મુંબઈ. ઈ.સ. ૧૯૯૩ આગમ અર્ક - લે. બા. બ્ર. પૂ. નીતાબાઈ મહાસતીજી, શ્રી આઠકોટી મો. ૫. સ્થા. જેના સંઘ, મુંબઈ. આ. તૃતીય આગમ ઓજસ - લે. બા.બ્ર.પૂ. નીતાબાઈ સ્વામી પ્ર. શ્રી. કચ્છ આ. કો. મો. ૫. સ્થા. જૈન સંઘ જાટાવાડા, તાલુકો રાપર કચ્છ – વાગડ. ઈ. સ. ૧૯૯૪ આગમ સાર - લે. રસિકલાલ છગનલાલ શેઠ. પ્ર. વીરવાણી પ્રકાશન કેન્દ્ર, મુંબઈ - ૬. ઈ.સ. ૧૯૯૦. આ. પ્ર. આત્મતત્ત્વ વિચાર - ભાગ ૧ - ૨. વ્યા. વિજય લક્ષ્મણ સૂરિજી મ.સા. સં. ધીરજલાલા શાહ, પ્ર. બી. બી. મહેતા. દાદર, મુંબઈ - ૨૮. ઈ. સ. ૧૯૬૨. આ. દ્ધિ. આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો - લે. આધ્યાત્મયોગી સંપુરૂષ શ્રી કાનજી સ્વામી, પ્ર. દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ઈ. સ. ૨૦૦૩ આ. દશમી.
આત્મસેતુ - લે, બહેનશ્રી વીણાબેન પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર. ઈ.સ. ૨૦૦૭. ૧૩ આત્માના પાંચ ભાવ - લે. ભીખાલાલ ગિરધરલાલ શેઠ. પ્ર. અ.ભા. જે. સ્થા. જૈન કોન્ફરન્સ,
મુંબઈ. ઈ.સ. ૧૯૮૩ આત્માનું હાજરી પત્રક - શ્રી યુવા જૈન આરાધક મંડળ મજીદબંદર, મુંબઈ. વિ.સં. ૨૦૪૮. આત્માના પાંચભાવ - લે. ભીખાલાલ ગિરધરલાલ શેઠ. પ્ર. અ.ભા. જે. સ્થા. જૈન કોન્ફરન્સ, મુંબઈ - ૩, ઈ. સ. ૧૯૮૩ આત્મિક વિકાસના સોપાન - પ્ર. સત્યવતી રમણીકલાલભાઈ મહેતા, ગામદેવી, મુંબઈ. ઈ.સ. ૧૯૯૧. આધુનિક અંગ્રેજી ગુજરાતી કોશ - લે. પાંડુરંગ ગણેશ દેશપાંડે. પ્ર. મુંબઈ ઓક્ષફર્ડ યુનિવર્સિટી પ્રેસ. ઈ. સ. ૧૯૯૭. આ. ૧૧મી. આધ્યાત્મિક હરિયાલી - લે. ધરણેન્દ્ર સાગર. પ્ર. જે.જે.મૂ. તપા. સંઘ જોધપુર. ઈ.સ. ૧૯૫૫. આ.પ્ર. આનંદ કાવ્ય મહોદધિ મીતિક ભાગ - ૮ - લે. મુનિરાજ શ્રી સંપત પ્ર. શેઠ દેવચંદ લાલભાઈ. ઈ.સ. ૧૯૨૭