________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૦૯ ઈખઈમણ લહતિંસહી, સર્વ એકંદ્રી તણું શરીર.
અવ્યયો ૧૯,૨૧,૨૩,૨૫ વલી - નિ સાધારણ નિ પરત્યાગ વલી. ૧૨,૬૪ મ માટી લુણ મ ચાપો જાણ / કોય મ કરસ્યો આસ ૨૮ નવ પૂજવંતિ ઘરિ નવ્ય આણવા. ૩૧ નવિ પંડિતપણું તેહનું નવિજૂઈ. ૩૫ પૂઠિ એક ઝાડની પૂઠિ લહ્યા. ૧૯,૩૫,૨૯,૪૭,૭ પણિ એકેકો ત્યાંહા પણિ ઘાલિ. ૨૧૦,૨૬ સદીવ સાધારણ તુ જોય સદીવા ૨૧૪ વચ્ચમાં તે વચ્ચમાં મોટું અઘેર ૨૧૦ વ્યના દોય વ્યનાં જગ્ય સઘલા જીવ. ૧૬૧ વન્યા પૂન્ય વન્યા ભવ આલેઈ જાય. ૬૦ પ્રાહિં (પ્રાયઃ) કરતા પ્રાહિં પાપ. ૧૯૦ જ દરસણ વ્યહિં તેહનિ જ વખાણ ૨૦૦ માંહિ બઈ અજ્ઞાન તે માંહિ હોય ૧૭૭ વિમનસુ માંહિ = વમનની અંદર ૨૧૦ અહી આવી વેગ્ય અહીં અવતરઈ ૨૦૭ લગિ પહિલી નર્ટ લગિ અવતરઈ ૨૦૮ કદાચ્ય કદાચ્ય તે વલી તે દેવા થાય. ૫૦ હેવ ભેદ નવાગૅ ભાખુ હેવ. ૨૧૧ હવઈ કહું હવઈ નારક વાત ૬૪ અતી ઘણું તેહમાં દૂખ છે અતી ઘણું જી. ૧૯ નહિ સિંહા પણિ જીવ નહિ ક્ષણિ સુખી. ૨૧૨ હેઠા (નીચે) સાત રાજય ત્યાંહા હેઠા હોય. ૧૬૫ કયરીયા (ક્યારેય) ન લહી તપજપ કયરીયા. ૧૬૬ કદા ક્યારેય શ્રી જિનપૂજા ન કરી કદા ૧૮૯ કણિ (કને) તીહાં (ત્યાં) - તીહાં કણિ જોય. ૨૧૦ અહી (અહિયાં) આવી વેગ્ય અહી અવતરઈ. ૪૯ ઓપરિ (ઉપર) અગ્યન ઓપરિ ધો. ૪૮ ત્યા હા ભૂખ તરસ ત્યાહા વેઠી. ૨૨૭ પણ્ય (પણ). ૨૧૯ માહુંમા - મહેમાંહે - પરસ્પર માહુમા વેઢિ કરઈ અતિ ઘણી