________________
૭૮
૪૦૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત તણા - જીવતણા કહ્યા કોઈ પ્રકાર (જીવના.
ની - મુગત્યનયરની વાટ ૧૬૨ તણી - જીવણતણી નવ્ય રીખ્યા કરઈ જીવની
૧૭૭ સુ - વિમનસુ માંહિ (વમનની અંદર) ૭ મી વિભક્તિ
અધિકરણ - સ્થાનના અર્થમાં ૩૦ મહાં - મુખિહાં સરઈ (મૂર્ખમાં) ૧૭૪ હાં ચઉદ રાજખ્ખાં તે કહઈવાય - ચોદરાજયમાં ૩૯ માંહિ - સીપણાંહિ અવતરીઓ - સીપણાં પ૨ માંહા - ગતિ પ્યારમાંહા તૂ ભમ્યોજી - ચારમાં ૩૯ ઈ - તડકઈ નાખ્યા તડકામાં ૩૯ માંહિ - સીપમાંહિ અવતરઈ - સીપમાં
માંહા - અનંતકાયમાંહા રહઈ - અનંતકાયમાં ૯૮ માંહઈ - એકંદ્રી વગલેદ્રી માંહઈ ૨૮૨ ચિં - મરઈ મીન સાતમીચિં જાય ૨૮૯
નરગિ નહી અવતાર ૧૫૮ માં - સુહ ખ્યત્રીમાં વ્યારી બહુ ૩૦૧ મિ - અસંખ્યમિ ભાખિ
સંબોધન - સુણજયો સકલ કરઈ મુખ્ય વીર ‘ઈ નો પ્રયોગ વિવિધ રીતે થયો છે.
કર્મ વિભક્તિમાં ઈ ને ને બદલે કાઢી તડકઈ નાખ્યો તિસઈ - તેને ૨૨૦ કરણ વિભક્તિમાં ઈથી ને બદલે પડતાં દેહ ભાલઈ વીંધાય - ભાલાથી. ૩૯ અધિકરણ વિભક્તિમાં ઈ માં ને બદલે કાઢી તડકઈ નાખ્યો - તડકામાં છે ના અર્થમાં
બ્રમ દેવલોક છઈ પંચમુજી - છે એ ની બદલે ક્રિયાપદમાં વિખે ઉગઈ જેહ - ઉગે ચાંપઈ, તપાવઈ, હણઈ, વણાઈ વગેરે હણવાથી વણવાથી સંબંધક ભૂતકૃદંતમાં ઈ જ છે
(શબ્દોમાં) એ ની જગ્યાએ પવન તણા વઈરી વીજણા - વેરી ૨૯ દેખી આણો વઈરાગ - વૈરાગ ૮૧ મઈથન સાંગ્યના ત્રીજી હોય - મૈથુન ૧૬૦ જઈન શાંખ્ય નઈઆયક - જેન, નેયાયિક ૧૧૨ ઈના ઉચ્ચારને લંબાવવા માટે યોનિ લાખ લઈ જાણીઈએ - જાણીએ ૧૫૭ ને ની જગ્યાએ – આપણઈ તો ખ્યત્રીચું કામ - આપણને
અને ને માં એ ની જગ્યાએ ઈ,
૩૯