________________
અર્પણ
પ્રથમ શ્વાસ લઈને કર્યું આ લોકમાં આગમન
તા.૨૪-૯-૧૯૫૨
અંતિમ શ્વાસ લઈને કર્યું પરલોકમાં ગમન
તા. ૨૫-૧૨-૨૦૧૧
દિવંગત નેણશી વિજપાર રાઘવજી ખીરાણી
પરમજુ, પરોપકારી, પરમાર્થને વરેલા સતત મારી સાથે પડછાયાની જેમ રહીને પ્રેરણાપિયુષ પિવડાવતા રહ્યા એવા મારા હાસરને આ કૃતિ અર્પણ
ખીરાણી પરિવારના જય જિનેન્દ્ર