________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૦૧ ૨૩) નમસ્કાર ૨-૧૩ ૨૪) થોયુ ૭ ૨૫) તીર્થંકરના કવિત ૨૪ ૨૬) ગીત ૩૧ ૨૭) સુભાષિત ૩૭૯
એવં સર્વ એ જોડી શ્રી સાંગણસુત સંઘવી ઋષભદાસે કીધી તે લષી છે જી. લિ. મુનિ જનચંદ્રણ.
વળી એક હસ્તલિખિત પાનામાં નીચે પ્રમાણેની ટીપ મળી છે. સંઘવી રીષભકૃત રાસની ટીપ લખી છઈ. રાસનું નામ ગાથા રાસનું નામાં
ગાથા શ્રી રીષભદેવનો રાસ ૧૨૭૧ શ્રી ભરતેશ્વર રાસ ૧૧૧૬ શ્રી જીવવિચાર રાસ ૫૦૨ શ્રી ખેત્રપ્રકાશ રાસ ૫૮૪ શ્રી અજાપુત્રનો રાસા પપ૯ શ્રી શેત્રુંજ રાસા ૩૦૧ શ્રી સમકિતસાર રાસા ૮૭૯
શ્રી સમઈસરૂપ રાસ
૬૧શ્રી દેવસરૂપ રાસા
૭૮૫ શ્રી નવતત્ત્વ રાસ ૮૧૧ શ્રી યૂલિભદ્ર રાસ
૭૨૮ શ્રી વ્રતવિચાર રાસ ૮૬૨ સુમિત્ર રાજાનો રાસ
૪૨૬ શ્રી કુમારપાલ રાસ ૪૫૦૬ કુમારપાલનો નાનો રાસા ૨૧૯૨ શ્રી જિવતસ્વામીનો રાસ ૨૨૩ શ્રી ઉપદેશમાલા ગાથા
શ્રી શ્રાદ્ધવિધિ રાસ ૧૬૧૬ શ્રી હિતશિક્ષા રાસ ૧૮૫ શ્રી પૂજાવિધિ રાસ પ૭૧ શ્રી આદ્રકુમાર રાસા
શ્રી શ્રેણિક રાસા ૧૮૩૯ સ્તવન ૩૩
નમસ્કાર ૨૨ પોયો ૨૭ સુભાષિત ૪૦૦
ગીત ૪૧ હરિયાલી ૫ શ્રી હીરવિજયસૂરિનો રાસ -
શ્રી મલ્લિનાથનો રાસ ૨૯૫ શ્રી પુણયપ્રશંસા રાસ ૩૨૮ કયવન્નાનો રાસા શ્રી વીરસેનનો રાસ
૪૪૫ આમ આ કૃતિઓ યાદીની ચાર ટીપ થઈ એમાં સરખામણી કરતાં જે તફાવત જોવા મળે છે તે આ પ્રમાણે છે. ક્રમ કૃતિ
ટીપ-૧ ટીપ-૨ ટીપ-૩ ટીપ-૪ ગાથા
ગાથા ગાથા ગાથા. ૧ સુમિત્ર રાજર્ષિ રાસ ૪૨૬/૪૨૪ ૨૨૩ ૪૨૪ ૪૨૬ ૨ નવતત્ત્વ રાસા ૮૧૧ ૮૮૧ ૮૧૧ ૮૧૧ ક્રમ કૃતિ.
ટીપ-૧
ટીપ-૨ ટીપ-૩ ટીપ-૪
૭૧૨
ત્રાગાના